NMMS ગણિત ટેસ્ટ 09
NMMS પરીક્ષા તૈયારી

www.2108edu.com
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળાનું નામ *
જિલ્લો *
ત્રિકોણને કેટલી મધ્યગાઓ હોય છે? *
1 point
ત્રિકોણનાં કોઇ પણ ખુણા અને તેના બહિષ્કોણનાં માપનો સરવાળો કેટલો થાય? *
1 point
ત્રિકોણનાંં તમામ બહિષ્કોણનાં માપનો સરવાળો કેટૅલો થાય? *
1 point
રમેશની હાલની ઉમર 8 વર્ષ અને તેજસની ઉમર તેના કરતા 2.5 ગણી હોય તો તેજસની હાલની ઉમર કેટલી થાય? *
1 point
માણસની ઝડપ કરતા ચિત્તાની ઝડપ છ ગણી છે તો ચિત્તા કરતા માણસની ઝડપ કેટલી હોય? *
1 point
નીચે પૈકિ ક્યો ગુણોત્તર અસમાન છે? *
1 point
6 પેનની કિંંમત 30 રુપીયા તો 11 પેનની કિમત કેટલા રુપીયા? *
1 point
30 દિવસ અને 36 કલાકનો ગુણોત્તર કેટલો થાય? *
1 point
20 પૈસા અને 3 રુપીયાનો ગુણોત્તર કેટલો થાય? *
1 point
5 લિટર અને 10 મીટરનો મીટરનો ગુણોત્તર કેટલો મળે? *
1 point
જોડાવ અમારા NTSE-NMMS-નવોદય પરીક્ષાની તૈયારી ગ્રૂપ માં
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.