Police Psi Asi Law(કાયદો) Test - 2
પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઇ તથા એસ આઈ ની ભરતી માટે ખૂબ જ ઉપયોગી
Sign in to Google to save your progress. Learn more
1. સજા ના પ્રકાર કેટલા હોય છે?
1 point
Clear selection
2. ખૂનના ગુના ની સજા ની જોગવાઈ IPC માં કઈ કલમમાં છે?
1 point
Clear selection
3. Ipc મુજબ કાવતરાની વ્યાખ્યા માં કેટલી વ્યક્તિ હોવી જોઈએ?
1 point
Clear selection
4. Ipc મુજબ બખેડા માં કયા અપરાધ ની વાત કરવામાં આવી છે?
1 point
Clear selection
5. Ipc મુજબ કલમ 11 મુજબ વ્યક્તિ માં કોનો સમાવેશ થતો નથી?
1 point
Clear selection
6. Ipc મુજબ બળાત્કાર ની સજા કઈ કલમમાં આપવામાં આવી છે
1 point
Clear selection
7. ભારતીય ફોજદારી ધારો (Ipc) નીચેનામાંથી કોણે લાગુ પડતી નથી?
1 point
Clear selection
8. Ipc મુજબ ગેરકાયદેસર મંડળી ની વ્યાખ્યા નીચેનામાંથી કઈ કલમમાં આપવામાં આવી છે
1 point
Clear selection
9. ચોરી બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
1 point
Clear selection
10. Ipc મુજબ ચૂંટણી સબંધિત ગુનાઓ ની જોગવાઈ કઈ કલમમાં કરાઇ છે?
1 point
Clear selection
11. Ipc મુજબ હુલ્લડ ના ગુનામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિની સામેલગીરી હોય છે?
1 point
Clear selection
12. Ipc મુજબ કોઈ ગુનામાં મદદગારી કઈ રીતે થઈ શકે છે?
1 point
Clear selection
13. કેટલા વર્ષથી નીચેની વયનું બાળક ગુનાહિત માનસ ધરાવતું નથી તેવું Ipc ની કલમ 82 માં જણાવ્યું છે?
1 point
Clear selection
14. આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનાનો પુરાવો નષ્ટ કરવા માટે આરોપી સામે કાર્યવાહી થઈ શકે છે?
1 point
Clear selection
15. ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ જાહેર કરવાના ગુના ની કાર્યવાહી Ipcની કઈ કલમમાં આપવામાં આવી છે?
1 point
Clear selection
Test Prepared by - Devkaran Boliya                 આળગ ની ટેસ્ટ માટે કોઈ સુચન હોય તો જણાવી શકો છો.. આભાર...
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.