JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
શિક્ષક સજ્જતા ક્વિઝ 19
GYANPUNJ QUIZ 254
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
નામ
*
Your answer
સંસ્થા , સ્થળ
*
Your answer
"એક મજાનો માળો એમા દસ ચકલીઓ રહેતી'તી" ગીત દ્વારા નીચેના પૈકી શુ શિખવવું યોગ્ય છે?
*
1 point
એક થી દસ સંખ્યાજ્ઞાન
અપુર્ણાંક સંખ્યાઓ
ક્રમ સુચક સંખ્યાઓ
એકિ-બેકિ સંખ્યાઓ
હાલ ધોરણ 1 માં બાળકોને ક્યા મુળાક્ષૅરો પ્રથમ શિખવવામાં આવી છે?
*
1 point
ક,ખ,ગ,ઘ
અ,આ,ઇ,ઈ
ગ,મ,ન,જ
ક,કા,કિ,કી
RTE 2009 મુજબ શાળાના શિક્ષણ કાર્ય માટે દર અઠવાડિયે કેટલા કલાક કામ થવુ જોઇયે?
*
1 point
36
40
45
48
પાઠ્યપુસ્તકોમાં અનુક્રમણીકા પહેલા આપવામાં આવતી મુળભુત ફરજોનું વર્ણન ભારતનાં સંવિધાનમાં કઇ કલમમાં કરવામાં આવેલ છે?
*
1 point
51
51 ક
52
52 ક
નિચે પૈકિ કોણ SMCનો ફરજીયાત સભ્ય નથી?
*
1 point
ગ્રામપંચાયત સભ્ય
સરપંચ
સ્થાનિક કેળવણિકાર
બાળકના વાલી
ચિલ્ડ્રન યુનિવર્સિટીનુ સામાયીક ક્યુ છે?
*
1 point
જીવન શિક્ષણ
બાળશ્રુષ્ટી
બાળવિશ્વ
જ્ઞાનશક્તિ
પ્રવર્તમાન પ્રાથમિક શિક્ષણ માળખા અંતર્ગત અંતર્ગત અમલીકૃત કાર્યક્રમો મોટાભાગે મોટાભાગે કઇ નીતિ મુજબ ચાલે છે?
*
1 point
NEP 1992
NEP 1986
NEP 2005
NEP 2009
CAL કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ક્યા ધોરાણનાં બાળકો માટે છે?
*
1 point
1 થી 8
6 થી 8
6 થી 10
6 થી 12
કથન પદ્ધતિ અસરકારક બનાવવા કઇ બાબતનો ઉપયોગ શિક્ષકે રાખવો જોઇયે?
*
1 point
અનાવશ્યક પુનરાવર્તન
આરોહ અવરોહ
સમજુતી
ક્રમિકતા
ગુજરાત સરકારે મહિલાઓ માટે શરુ કરેલ હેલ્પ લાઇન .....
*
1 point
179
191
181
121
પરીક્ષાનાં પ્રશ્નપત્રમાં અનાત્મલક્ષી પ્રશ્નો પુછવાનો ગેરલાભ ગેરલાભ ક્યો છે?
*
1 point
વિદ્યાર્થી સરાળતાથી ચોરી કરે
વિદ્યાર્થી ગોખણપટ્ટી ન કરે
મૌલિક અભિવ્યક્તિ ન જાણી શકાય
પ્રશ્ન રચનામાં વધુ સમય લાગે
બાળકની વ્યક્તિગત સમસ્યાના નિદાન માટે માટે કઇ પદ્ધતિ તમે એક શિક્ષક તરીકે રીકેઉપયોગ કરશો?
*
1 point
પ્રયોગ પદ્ધતિ
સર્વેક્ષણ પદ્ધતિ
નિરીક્ષણ પદ્ધતિ
વ્યક્તિ પદ્ધતિ
આપનું સુચન
*
Your answer
Submit
Clear form
Never submit passwords through Google Forms.
Forms
This content is neither created nor endorsed by Google.
Report Abuse
Terms of Service
Privacy Policy
Help and feedback
Contact form owner
Help Forms improve
Report