ઓનલાઈન ટેસ્ટ નં.1 ધોરણ 8 પ્રકરણ 1.પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
વિદ્યાર્થીમિત્રો,તમે હોમ લાર્નિંગમાં વિવિધ માધ્યમો દ્વારા પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન પ્રકરણ ભણ્યા છો.હવે,તમારે અહીં એક નાનકડી ટેસ્ટ આપવાની છે.દરેક પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે અને છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે.બેસ્ટ ઓફ લક...👍👍