સામાજિક વિજ્ઞાન ધો. 9  (પાઠ 1. ટેસ્ટ)
ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળાનું નામ *
1. ભારતમાં  પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? *
10 points
2. કોને 'મૈસુરના વાઘ' તરીકે ઓળખવામાં આવે છે ?? *
10 points
3. કઈ યોજના 'મીઠા ઝેર સમાન' હતી? *
10 points
4. બકસરનું યુદ્ધ ક્યારે થયું? *
10 points
5. ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? *
10 points
6. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપાલ કઈ સલમાં જીત્યું હતું? *
10 points
7. અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી ક્યાં સ્થાપી હતી? *
10 points
8. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? *
10 points
9. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર માર્ગના કેન્દ્રસ્થાને શું હતું? *
10 points
10. ખાલસાનીતિના કયા અંગ્રેજ ગવર્નરે અપનાવી હત? *
10 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.