શિક્ષક સજ્જતા ક્વિઝ 12
SCE પત્રકો

GYANPUNJ QUIZ 246



Sign in to Google to save your progress. Learn more
નામ *
સંસ્થા , સ્થળ *
SCE પત્રકોમાં ક્રમશ: A થી ..... સુધીના પત્રકોનો સમાકેશ થાય છે. *
1 point
SCE મુલ્યાંકન RTEની કઇ કલમ અંતર્ગત અમલમાં આવ્યુ છે? *
1 point
રચનાત્મક મુલ્યાંકન એટલે ક્યુ પત્રક? *
1 point
રીમાબહેને રચનાત્મક મુલ્યાંકન પત્રકમાં બાળકોનું 12 અધ્યયન નિષ્પતિઓ દ્વારા મુલ્યાંકન કાર્ય કર્યુ છે. આ રીતે મુક્યાંકન કરી શકાય? *
1 point
સત્ર દિઠ રચનાત્મક મુલ્યાંકન નાં કેટલા ગુણ હોય છે? *
1 point
વિદ્યાર્થીઓનાં સ્વ અધ્યયન નાં ગુણ ક્યા પત્રકમાં નોંધવામાં આવે છે? *
1 point
વ્યક્તિત્વ વિકાસ પત્રક ક્યા પત્રકનાં નામથી ઓળખાય છે? *
1 point
વ્યક્તિત્વ વિકાસ પત્રક માં સામાન્યત:  કેટલા વિધાનોને આધારે મુલ્યાંકન થાય છે? *
1 point
સત્ર દિઠ સામાંન્યત:  વ્યક્તિત્વ વિકાસનાં કેટલા ગુણ હોય છે? *
1 point
પરિણામ પત્રક એટૅલે ક્યુ પત્રક? *
1 point
ધોરણ 1 પરીણામ પત્રક એટલે ક્યુ પત્રક? *
1 point
ધોરણ 2 પ્રગતિમાપન પત્રક એટલે ક્યુ પત્રક? *
1 point
સર્વગ્રાહિ વિકાસાત્મક સંગ્રહિત પ્રગતિપત્રક એટલે ક્યુ પત્રક? *
1 point
શાળાંત પ્રમાણપત્ર એટલે ક્યુ પત્રક? *
1 point
રમેશને વર્ષિક પરીક્ષામાં 72% છે તો તેને ક્યો ગ્રેડ મળશે? *
1 point
આપનું સુચન  *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.