Prakriti Khoj - The Environment Quiz
માફ કરશો, આ સ્પર્ધા માટે નામો મોકલવાની સમયમર્યાદા પૂર્ણ થઈ ગયેલ છે. આપના સંદર્ભ સારૂ અમારો નીચેનો (તા. ૨૭-૦૭-૨૦૧૭ નો ઈમેલ) ઈમેલ વંચાણે લેવા વિનંતિ છે.

તાત્કાલિક

પ્રતિ,
આચાર્યશ્રી તથા ઇકો ક્લબ ટીચર ઇન્ચાર્જશ્રી,
એન.જી.સી. ઇકો ક્લબ શાળા
તમામ (ઈમેલદ્વારા)

વિષય: “પ્રકૃતિ ખોજ – ધી એન્વાયર્મેન્ટ ક્વિઝ” માટે સ્પર્ધકોના નામ મોકલાવવા બાબત
સંદર્ભ: (૧) અત્રેનો કચેરી પત્રાંક ઈ.ઈ./એન.જી.સી/પ્રકૃતિ ખોજ/ટે.૧૨/બ-૧૮૫૭ તા. ૨૪-૦૭-૨૦૧૭
(૨) ભારત સરકાર નો તા. ૨૭-૦૭-૨૦૧૭ નો ઈમેલ

ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે સંદર્ભ-૨ મુજબ ભારત સરકાર ના ઈમેલ માં જણાવ્યા પ્રમાણે “પ્રકૃતિ ખોજ – ધી એન્વાયર્મેન્ટ ક્વિઝ” માટેના નોમિનેશન (સ્પર્ધકોના નામ) ૦૭-૦૮-૨૦૧૭ (૦૭ ઑગસ્ટ ૨૦૧૭) સુધીમાં મોકલાવવાના હોવાથી આ સાથે સામેલ લિંકમાં આપેલ ડિજિટલ ફોર્મ મારફતે ૦૭-૦૮-૨૦૧૭ સુધીમાં મોકલી આપવા વિનંતિ છે.

નોમિનેશન (સ્પર્ધા માટે સ્પર્ધકોના નામ) મોકલવા માટેનું ફોર્મ નીચેની લિંક પરથી સીધું જ ખોલી શકો છો અથવા આપ ‘ગીર’ ફાઉન્ડેશન ની વેબસાઈટ www.geerfoundation.gujarat.gov.in પરથી પણ ખોલી શકો છો.

(આર.ડી. કમ્બોજ)
અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક અને નિયામક,
“ગીર” ફાઉન્ડેશન,
ગાંધીનગર

બિડાણ: (૧) સંદર્ભ-૧ હેઠળનો પત્ર (૨) ભારત સરકાર તરફથી તા. ૨૭-૦૭-૨૦૧૭ નો ઈમેલ

This form was created using Google Forms. Create your own