Request edit access
એકમ   :- 1. સમાજશાસ્ત્ર પરિચય
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ (Student name) : *
શાળાનું નામ( School Name ) : *
ધોરણ ( Std.) : *
(1) નીચેનામાંથી  સમાજશાસ્ત્રનાં પિતા તરીકે કોણ ઓળખાય છે? *
1 point
(2) નીચેનામાંથી કયું વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે.? *
1 point
(3) સૌ પ્રથમ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કોણે કર્યો.? *
1 point
(4) નીચેનામાંથી વિજ્ઞાનનાં પ્રકાર કેટલા છે? *
1 point
(5) કાર્લ માર્કસનું લોકપ્રિય પુસ્તક કયું છે.? *
1 point
(6) સામાજિક તથ્યનો ખ્યાલ કોણે આપ્યો? *
1 point
(7) ભારતમાં સમાજશાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ કયા વર્ષમાં શરૂ થયો હતો.? *
1 point
(8) હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશીપ કોણે જાહેર કરી હતી.? *
1 point
(9) સામાજિક જૂથનો અભ્યાસ કયા વિજ્ઞાનમાં થાય છે.? *
1 point
(10) સમાજના અભ્યાસની પરંપરા કોના લખાણોથી શરૂ થઈ હતી ? *
1 point
(11) 19 મી સદીના એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્દ્ભવ ક્યાં થયો હતો ? *
1 point
(12) ભારતમાં સમાજશાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ મુંબઈ વિશ્વ વિદ્યાલયમાં કોના અધ્યક્ષપદે શરૂ થયો હતો? *
1 point
(13) સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ? *
1 point
(14) ૧૪ મી સદીમાં કોણે આરબ જગતની રખડું ટોળીઓ અને સ્થાયી ટોળીઓનો અભ્યાસ કર્યો હતો? *
1 point
(15) સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની સંસ્થા કયું સામાયિક પ્રસિદ્ધ કરે છે? *
1 point
(16) કયા સમાંજશાસ્ત્રીએ સમાજશાસ્ત્રનાં પધ્ધતિશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન આપ્યું? *
1 point
(17)  સામાજિક ઉત્ક્રાંતિનો સિધ્ધાંત કયા સમાજશાસ્ત્રીએ આપ્યો હતો? *
1 point
(18)  હર્બર્ટ સ્પેન્સરે કયું પુસ્તક લખ્યું હતું? *
1 point
(19)  કયા સમાજશાસ્ત્રીઓએ સમાજશાસ્ત્રના વિષયવસ્તુને સામાજિક સબંધોનું ગુંફન કર્યુ છે.? *
1 point
(20) નીચેનામાંથી કયું વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે.? *
1 point
(21) નીચેનામાંથી કયું વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન છે.? *
1 point
(22) નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો.? *
1 point
(23) સમાજશાસ્ત્રનાં સ્થાપકનું નામ જણાવો. *
1 point
(24) ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક શંસોધનને કઈ સંસ્થા વેગ આપી રહી છે.? *
1 point
(25) નીચેનામાંથી કયા દેશનાં રાજાઓની અન્યાયી શાસનવ્યવસ્થાને કારણે સામાજિક અવ્યવ્થાની સ્થિતિ ઉભી થઇ હતી ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy