'શ્રીસીતાજી જયંતિ' માહાત્મ્ય
Email *
૦૧. સીતાજી નો જન્મ ક્યાં થયો હતો ? *
3 points
૦૨. સીતાજી કોનો અવતાર છે ? *
3 points
૦૩. જનકરાજાને સીતા ક્યાં મળ્યા હતા? *
3 points
૦૪. સીતાજી લંકા નગરીમાં ક્યાં રહ્યા હતા ? *
3 points
૦૫. રામજીએ સીતા માટે શું મોકલ્યું હતું ? *
3 points
૦૬. સીતાજીએ રામમાટે શું મોકલ્યું હતું ? *
3 points
૦૭. સીતાજીએ હનુમાનજીને શું આશીર્વાદ આપ્યા હતા ? *
3 points
૦૮. લવ-કુશ રામાયણ કોની પાસેથી શિખ્યા હતા ? *
3 points
૦૯. સીતાની હત્યા ન કરવા સમજાવનાર રાક્ષસ નું નામ શું હતું ? *
3 points
૧૦.  અશોકવાટિકામાં સીતાજી ની દેખભાળ કોણ કરતુ હતું ? *
3 points
૧૧. 'જાનકીહરણમ્' મહાકાવ્યના રચયિતા કોણ છે ? *
3 points
૧૨. સીતાનું પૂર્વ જન્મનું નામ જણાવો . *
3 points
૧૩. સીતાના વિવિધરૂપો કયા રામાયણમાં દર્શાવ્યા છે ? *
4 points
૧૪. કયા ઉપનિષદમાં 'ઓમ નમઃ સીતારામાભ્યામ્ ' આ મંત્ર મહિમા દર્શાવ્યો છે ? *
4 points
૧૫. કયા ગ્રંથમાં રાધા જ સીતાના અવતાર છે એમ ગણાવ્યું છે ? *
4 points
૧૬. સીતાનો નું વ્રત કોણ કરે છે ? *
4 points
૧૭. સીતાનોમના વ્રતનું ફળ શું છે ? *
4 points
૧૮. રામાયણના ક્યા કાંડમાં સીતા સ્વયંવર પ્રસંગ આવે છે? *
4 points
૧૯. સીતાજીનું પ્રચ્છનવેશે હરણ રાવણે ક્યા સ્થળેથી કરેલું? *
4 points
૨૦. રાવણ દ્વારા સીતાજીના હરણ વખતે રાવણનો સામનો કોણે કર્યો હતો? *
4 points
૨૧. રાવણે સીતાજીને અશોકવાટિકામાં પ્રલોભનો આપ્યાં ત્યારે સીતાજીએ તેનો જવાબ આપતા પહેલાં વચ્ચે શું મુક્યું હતું? *
4 points
૨૨. હનુમાનજી સીતાજીની શોધ કરતાં જે પરાક્રમો કરે છે તેની કથા ક્યા કાંડમાં આવે છે? *
4 points
૨૩. સીતાજીની "અગ્નિ પરીક્ષા" નો પ્રસંગ ક્યા કાંડમાં આવે છે, જેમા લોકોની પ્રતીતિ માટે આમ કર્યું એમ રામ કહે છે? *
4 points
૨૪. લોકોપવાદને કારણે રામજીએ સીતાજીનો ત્યાગ કર્યો ત્યાર પછી સીતાજી ક્યા ઋષિના આશ્રમમાં રહે છે? *
4 points
૨૫. સીતાજી ધરતીમાંથી જન્મેલા અને અંતે સેમા સમાય જાય છે? *
4 points
૨૬. સીતાજી અને રામજીના વિશુદ્ધ પ્રેમને નિરૂપતું સંસ્કૃત નાટક ભવભૂતિનું ક્યું છે? *
4 points
૨૭.  સીતાજીએ કોનું પીંડદાન કર્યું હતું ? *
4 points
૨૮. અયોધ્યાકાંડમાં અત્રિઋષિના આશ્રમમાં સીતાને પતિવ્રતાધર્મનો ઉપદેશ કોણે આપ્યો? *
4 points
૨૯. સીતાજીને ખેતિની આદ્યદેવી તરિકે કયા વેદમાં વર્ણન મળે છે ? *
4 points
૩૦. નીચેના નામો માંથી સીતાજીનું નામ જણાવો . *
4 points
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.