Request edit access
એકમ   :- 8. અમરનાથની યાત્રાએ            
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ (Student name) : *
શાળાનું નામ( School Name ) : *
ધોરણ ( Std.) : *
1. 'અમરનાથની યાત્રાએ' પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. *
1 point
2. 'અમરનાથની યાત્રાએ' પાઠના રચયિતાનું નામ જણાવો. *
1 point
3. 'ચંદનવાડી' શબ્દમાં કોને પોતાપણું લાગે છે? *
1 point
4. અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે ? *
1 point
5. અમરનાથ યાત્રામાં કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે? *
1 point
6. લેખિકાની દીકરીનું નામ જણાવો *
1 point
7. અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે? *
1 point
8. લેખિકાએ અમરનાથ યાત્રા શેના દ્વારા કરી ? *
1 point
9. લેખિકાના પુત્રોના નામ જણાવો *
1 point
10. લેખિકાએ હરઘન મેદાનમાંથી વહી જતી શેષ નદીને કોની સાથે સરખાવી છે ? *
1 point
11. શેષ નદીને કેવો સમાનધર્મી ભેરુ મળી ગયો ? *
1 point
12. લેખિકાને હરઘનના મેદાનમાંથી વહી જતી શેષ નદી કેવી લાગતી હતી ? *
1 point
13 ચંદનવાડી આગળ શેષ નદી બહું ............ વણાંક લે છે. ( ખાલી જગ્યા પુરો ) *
1 point
14 કાશ્મીરનો વૈશાખ એટલે જાણે .................. ! ( ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો )       *
1 point
15 લેખિકાને સોહામણાં કાશ્મીરનો સૂર્યોદય કેવો લાગે છે ? *
1 point
16 અમરનાથ યાત્રા માટે પસંદ કરેલા ઘોડાના નામ કયા હતા ? *
1 point
17. યાત્રામાં લેખિકાને સાંકડી કેડીએથી માર્ગ કાપતાં કોનો બેઠો થયો ? *
1 point
18. લેખિકાને નદીની જમણી પડખે રળિયામણી ટેકરી ઉપર પાઈનના ઝાડની ઝાડીમાં થઈને વહેતો વાયુ શાનો આભાસ કરાવતા હતા ? *
1 point
19. નીચેનામાંથી સમાનાર્થી શબ્દની યોગ્ય જોડ પસંદ કરો *
1 point
20.' જ્યાં દેશ-પરદેશની જાણવા અને જોવા જોગ વસ્તુઓ એકઠી     કરી હોય તે સ્થળ' - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. *
1 point
21. નીચેનામાંથી સાચી જોડણી શોધો. *
1 point
22.'હવાઈ કિલ્લા બાંધવા' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. *
1 point
23 પહેલગામ પાછા આવ્યા પછી લેખિકાને શું સુખદ લાગ્યું ? *
1 point
24. 'હિમાલયમાંથી નીકળતી નદી' -  શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. *
1 point
25 નીચેનામાંથી સાચી જોડણી પસંદ કરો. *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy