Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
૧૧. ઘડિયા અને ભાગાકાર ધો-૪ ગણિત
By કરમશી કણઝરીયા
તરવાડિયા વજા પ્રાથમિક શાળા, જિલ્લો- દાહોદ
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
વિદ્યાર્થીનું નામ :
*
Your answer
શાળાનું નામ :
*
Your answer
................ બિલાડીના ૧૬ પગ થાય.
*
1 point
૪
૬
૨
૩
૨ વર્ષના મહિનાની સંખ્યા = ....................
*
1 point
૧૨
૨૪
૧૦
૨૫
અડધો ડઝન પેન્સિલ = ................. પેન્સિલ.
*
1 point
૧૨
૧૦
૬
૫
૩૦ ÷ ૬ = ૫ - આપેલ દાખલામાં ......................... ભાજ્ય છે.
*
1 point
૩૦
૬
૫
૨૦
એક શાળામાં ૪ વર્ગખંડ છે. દરેક વર્ગખંડને ૪ બારીઓ છે, તો શાળામાં કુલ કેટલી બારીઓ હશે ?
*
1 point
૬
૧૬
૧૪
૨૦
બે કેન્ડીની કિંમત અનુક્રમે ૨૦ રૂપિયા અને ૩૦ રૂપિયા છે. તો બંને કેન્ડી વચ્ચેનો તફાવત ......................
*
1 point
૨૦-૩૦
૩૦-૨૦
૩૦+૨૦
૩૦-૪૦
૩૦ ÷ ૬ = ૫ - આપેલ દાખલામાં ......................... ભાગફળ છે.
*
1 point
૩૦
૬
૫
૧
૪૮ ÷ ૮ = ...................................................................
*
1 point
૪૮- ૮-૮-૮-૮-૮-૮
૪૮- ૮-૮-૮-૮-૮-૮-૮-૮
૪૮- ૮-૮-૮-૮-૮-૮-૮
૪૮-૮-૮-૮-૮-૮-૮-૮-૮-૮-૮
૪૦ નાં ત્રણ ગણા એટલે કેટલાં થાય ?૧૬૦
*
1 point
૧૦૦
૪૩
૧૨૦
૧૬૦
૧૨ કેળાં ૪ બાળકોને સરખે ભાગે વહેંચવામાં આવે, તો દરેક બાળકને કેટલાં કેળાં મળે ?
*
1 point
૪
૩
૬
૫
૧૦ ચોકલેટની કીમત ૪૦ રૂપિયા છે, તો ૧ ચોકલેટની કિંમત કેટલી થાય ?
*
1 point
૪
૫
૬
૭
૨ કલાક ૩૦ મિનિટ = ................ મિનિટ.
*
1 point
૧૨૦
૧૫૦
૨૩૦
૨૫૦
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report