Request edit access
એકમ   :-  13. સ્થાન, ભૂસ્તરીય રચનાઅને ભૂપૃષ્ઠ – 1
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ (Student Name) : *
શાળાનું નામ( School Name ) : *
ધોરણ ( Std.) : *
1. ભારતના મધ્યમાં થઈને કયું વૃત પસાર થાય છે? *
1 point
2. ભારતની પ્રમાણસમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? *
1 point
3. નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે? *
1 point
4. ભારતીય દ્વીપકલ્પની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે? *
1 point
5. ભારતમાં સૂર્યોદયનો આરંભ કયા રાજ્યમાંથી થાય છે? *
1 point
6. ભારતની પ્રમાણસમય રેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? *
1 point
7. ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત કયા ક્રમે આવે છે? *
1 point
8. ભારતની ઉત્તરે : ચીન અને ભારતની વાયવ્યે :  .................. ? *
1 point
9. ભારતના પાડોશી દેશોના સંદર્ભે નીચે પૈકી કઈ જોડી ખોટી છે? *
1 point
10. લક્ષદ્વિપ ટાપુઓ ક્યાં આવેલા છે? *
1 point
11. અંદમાન-નિકોબાર ટાપુઓ ક્યાં આવેલા છે? *
1 point
12. ભારત કરોડો વર્ષ પહેલાં કયા પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો? *
1 point
13. ભારત અને શ્રીલંકા વચ્ચે કયો અખાત આવેલો છે? *
1 point
14. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? *
1 point
15. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે? *
1 point
16. ભારતનો પુર્વ પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે? *
1 point
17. ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડે આવેલા સથળોના સ્થાનિક સમયમાં આશરે કેટલો ફરક છે? *
1 point
18. ભારતનો પ્રમાણસમય કયા રેખાંશવૃત પરથી ગણાય છે? *
1 point
19. વિશ્વના કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે? *
1 point
20. મુખ્ય મૃદાવરણીય પ્લેટો કેટલી છે? *
1 point
21. ભારતીય દ્વીપકલ્પની પશ્ચિમે કયો સાગર આવેલો છે? *
1 point
22. એક બીજાની નજીક આવી રહેલી ભૂસંચલનીય પ્લેટોને શું કહે છે? *
1 point
23. ભારતમાં કુલ કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે? *
1 point
24. કયું અક્ષાંશવૃત ભારતને બે ભાગોમાં વિભાજિત કરે છે? *
1 point
25. નીચે આપેલા રાજ્યોને દક્ષિણથી ઉત્તર દિશાના ક્રમમા ગોઠવો : ઉત્તરાખંડ, કેરલ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, દિલ્હી *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report