Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
એકમ :- 4. ભારતની રાષ્ટ્રીય ચળવળો
viralbhandari.blogspot.com
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
વિદ્યાર્થીનું નામ (Student Name) :
*
Your answer
શાળાનું નામ( School Name ) :
*
Your answer
ધોરણ ( Std.) :
*
9
1. અંગ્રેજોની કઈ નીતિ દ્વારા બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો ?
*
1 point
અન્યાયી જકાતનીતિ
ભાગલા પાડો અને રાજકરોની નીતિ
આર્થિક શોષણની નીતિ
વિસ્તારવાદી નીતિ
2. કયા વાઇસરોયે બંગાળના બે ભાગલા પાડયા ?
*
1 point
લિટને
લિનલિથગોએ
રિપને
કર્ઝને
3. કયા વાઇસરોયના સમય દરમિયાન મુસ્લિમલીગની સ્થાપના થઈ ?
*
1 point
લોર્ડ મિન્ટો
લોર્ડ ચેમ્સફર્ડ
લોર્ડ મોન્ટેગ્યુ
લોર્ડ મોર્લે
4. અસહકારના આંદોલન દરમિયાન ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરીચૌરા ગામે હીંસક બનાવ ક્યારે બન્યો ?
*
1 point
15 ફેબ્રુયારીના રોજ
5 જાન્યુઆરી 1922ના રોજ
5 ફેબ્રુયારી 1922ના રોજ
5 માર્ચ 1922 ના રોજ
5. શ્રી અરવિંદધોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યું હતું ?
*
1 point
ભવાની મંદિર
શારદા મંદિર
રાધાકૃષ્ણ મંદિર
મહાકાલી મંદિર
6. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃતિની શરૂઆત કોણે કરી ?
*
1 point
વીર સાવરકર
વાસુદેવ બળવંત ફડકે
ભગતસિંહે
ચંદ્રશેખર આઝાદે
7. રશિયાના કયા ક્રાંતિવીરે ભારતમાં ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવાનું વચન આપ્યું હતું ?
*
1 point
લેનિને
સ્ટેલિને
ટ્રોટસ્કીએ
નીઝિને
8. ગાંધીજીએ રોલેટ એક્ટને કેવો કાયદો ગણાવ્યો ?
*
1 point
ન્યાયી
કાળો
શોષણયુક્ત
અન્યાયી
9. 'ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ' નું નામ બદલીને 'ગદર પાર્ટી' કોણે રાખ્યું ?
*
1 point
લાલા હરદયાળે
મદનલાલ ધીંગરાએ
ચંપકરમણ પિલ્લાઇએ
રાજા મહેન્દ્રપ્રતાપે
10. "સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઇને જ હું જંપીશ " આ વિધાન કોણે કહ્યું હતું ?
*
1 point
લાલા લજપતરાયે
ગોપાલકૃષ્ણ ગોખલેએ
બાળગંગાધર ટિળકે
લાલ હરદયાળે
11. અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોણે કરી
*
1 point
ખુદીરામ બોઝે
મંગલપાંડે
વીર ભગતસિંહ
મદનલાલ ધીંગરાએ
12. કામાગાટામારું અને તોશામારું એ કોના નામ છે ?
*
1 point
સ્ટીમર
ક્રાંતિકારીઓ
ક્રાંતિકારી સંસ્થાઓ
સમાચારપત્રો
13. અસહકારના આંદોલનની શરૂઆતમાં કોણે પોતાની 'કૈસરેહિંદ'ની ઉપાધિનો ત્યાગ કર્યો?
*
1 point
ગોપાલકૃષ્ણ ગોખલેએ
મહાત્મા ગાંધીએ
સરદાર વલ્લભભાઈએ
રવિન્દ્રનાથ ટાગોરે
14. અંગ્રેજોના અતિશય શોષણના પરિણામે ભારતમાં ક્યા વર્ષે શશસ્ત્ર ક્રાંતિ થઇ ?
*
1 point
1947 ના વર્ષે
1847 ના વર્ષે
1857ના વર્ષે
1957 ના વર્ષે
15. ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકુફ રાખ્યું એ પછી કોંગ્રેસમાં જ કયા પક્ષની સ્થાપના થઇ ?
*
1 point
સ્વરાજ્ય પક્ષની
મવાળ પક્ષની
ગદર પક્ષની
જહાલ પક્ષની
16. રોલેટ એક્ટ દ્વારા ભારતીયોનો 'દલીલ, અપીલ અને વકીલનો અધિકાર' લઇ લેવામાં આવ્યો, એવું કોણે કહ્યું ?
*
1 point
ગાંધીજીએ
પંડિત જવાહરલાલ નહેરુએ
પંડિત મોતીલાલ નહેરુએ
સરદાર વલ્લભભાઈએ
17. પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી હતી ?
*
1 point
રાજા મહેન્દ્રપ્રતાપે
લાલ હરદયાળે
સુભાષચંદ્ર બોઝે
ગાંધીજીએ
18. જલિયાંવાલા બાગ કયા શહેરમાં આવેલો છે ?
*
1 point
અમૃતસર
અમદાવાદ
ગાંધીનગર
મુંબઈ
19. સ્વદેશીને ઉત્તેજન આપવા માટે કયું આંદોલન ઉગ્ર બન્યું ?
*
1 point
અસહકારનું
ખિલાફત ચળવળ
વિદેશી માલના બહિષ્કારનું
રાષ્ટ્રીય શિક્ષણનું
20. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સૌ પ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી ?
*
1 point
અરવિંદ ધોષે
બારીન્દ્રનાથ ધોષે
ખુદીરામ બોઝે
સુભાષચંદ્ર બોઝે
21. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ?
*
1 point
લાલા લજપતરાય
શ્રીમદ રાજચંદ્ર
ગોપાલકૃષ્ણ ગોખલે
મોતીલાલ નહેરુ
22. પરદેશની ભૂમિપર હિંદનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌ પ્રથમ કોણે ફરકાવ્યો ?
*
1 point
રાણા સરદારસિંહ
શ્યામજી કૃષ્ણ વર્મા
મદનલાલ ધીંગરા
મેડમ ભીખાઈજી કામા
23. રાષ્ટ્રીય ચળવળને વેગ અને વિસ્તાર કયા પ્રાંતમાંથી મળતો ?
*
1 point
ઓડીસા
બંગાળ
બનારસ
ગુજરાત
24. જલિયાંવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો ?
*
1 point
જનરલ હોકિન્સે
જનરલ ડાયેનાએ
જનરલ નીલ
જનરલ ડાયરે
25. રેશ્મી રૂમાલ પર શું લખેલું હતું ?
*
1 point
ગાલીબનામાં ષડયંત્ર
ઉપરનામાંથી એકપણ નહી
બોમ્બ બનાવવાની રીત
ક્રાંતિની યોજના
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report