Request edit access
02/04/2022 'चैत्रमास महिमा विषयक सांस्कृतिक और साहित्यिक क्वीझ'  એમ.સી.રાઠવા આર્ટ્સ કોલેજ પાવીજેતપુર જ્ઞાનધારા, આર્ટસ કોલેજ મુનપુર , શ્રી પારેખ સાયન્સ - આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મહુવા તથા વિશેષદિન કિવઝ ગૃપના સંંયુક્ત ઉપક્રમે આયોજિત ક્વિઝ .
Participant's Name *
Participant's District *
Participant's occupation. *
Whats aap Number. *
૦૧. ચૈત્ર સુદ એકમે શેની શરૂઆત થાય છે? *
5 points
૦૨. ચૈત્ર માસમાં કયા વૃક્ષના પાન ખાવાનો વિશેષ મહિમા છે? *
5 points
૦૩. ચૈત્ર સુદ એકમથી કયા હિન્દુ તહેવારની શરૂઆત થાય છે? *
5 points
૦૪. ચૈત્ર સુદ એકમે શેનું મર્દન કરવાનો વિશેષ મહિમા જણાવ્યો છે? *
5 points
૦૫. ચૈત્ર માસમાં કઈ વસ્તુઓના દાનનો વિશેષ મહિમા છે? *
5 points
૦૬.  ચૈત્ર માસમાં દેવ સિવાય કોના પૂજનનો વિશેષ મહિમા છે? *
5 points
૦૭. ચૈત્ર સુદ ત્રીજના દિવસે કોની જન્મ જયંતી ઊજવાય છે? *
5 points
૦૮. ચૈત્ર માસમાં કયા ખાદ્ય પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ? *
5 points
૦૯. ચૈત્ર સુદ ત્રીજથી કયા વ્રતનો પ્રારંભ થાય છે? *
5 points
૧૦. ચૈત્ર સુદ ત્રીજના દિવસથી કયા ભગવાનના ડોલોત્સવનો પ્રારંભ થાય છે? *
5 points
૧૧. ચૈત્ર માસના વિશેષ નિયમોનું મહત્વ કયા ગ્રંથમાં વર્ણવ્યું *
5 points
૧૨.  લીમડા માં કયા કયા તત્વો પ્રાપ્ત થાય છે? *
5 points
૧૩. લીમડાનું વાનસ્પતિક નામ જણાવો. *
5 points
૧૪. અલૂણાં વ્રત કયા માસમાં લેવાય છે? *
5 points
૧૫.  શિશિર ઋતુ ના સમયે શરીરમાં ભેગો થયેલો કફ દૂર કરવા શું કરવું પડે? *
5 points
૧૬. ઋતુઓના સંક્રમણ સમયે શરીર ની કઈ શક્તિ વધુ પ્રભાવિત થાય છે? *
5 points
૧૭. ચૈત્ર સુદ છઠના દિવસે વૈષ્ણવો કોનો જન્મોત્સવ ઉજવે છે? *
5 points
૧૮. ચૈત્ર સુદ નોમ કઈ મહાવિદ્યાનો જન્મોત્સવ છે? *
5 points
૧૯. ચૈત્ર સુદ પૂનમના દિવસે કયા દેવ નો જન્મોત્સવ ઉજવાય છે? *
5 points
૨૦. ચૈત્ર માસથી કયા સ્નાનનો પ્રારંભ થાય છે? *
5 points
આપનો પ્રતિભાવ જણાવો. *
અમારા કવીઝ ગ્રુપમાં જોડાઓ અને પ્રતિદિન કવીઝ રમો .
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report