Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
એકમ :- 3. માંગ
viralbhandari.blogspot.com
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
વિદ્યાર્થીનું નામ (Student name) :
*
Your answer
શાળાનું નામ( School Name ) :
*
Your answer
ધોરણ ( Std.) :
*
11 (સામાન્ય પ્રવાહ )
1.
માંગનો નિયમ કોણે આપ્યો ?
*
1 point
આલ્ફેડ માર્શલ
રોબિન્સ
એડમ સ્મિથ
કેઇન્સ
2.
માંગને અસર કરતાં પરિબળોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે ?
*
1 point
બે
એક
ત્રણ
ચાર
3.
એકમ મૂલ્યસાપેક્ષ માંગ ના સૂત્રમાં Ep = ________________ છે.
*
1 point
3
2
1
4
4.
વસ્તુની કિંમત સ્થિર રહે ત્યારે અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો _______________ કહેવાય.
*
1 point
ઘટાડો
વધારો
સમાનતા
કહી ન શકાય
5.
વ્યક્તિની આવક વધતા એ વ્યક્તિની વસ્તુ ખરીદવાની શક્તિ ______________ છે.
*
1 point
કહી ન શકાય
ઘટે
સમાન રહે છે
વધે
6.
નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી ?
*
1 point
ચોક્ક્સ કિંમત
ચોક્ક્સ સમય
પુરવઠો
ગ્રાહક
7. માંગરેખનો ઢાળ કેવો હોય છે ?
*
1 point
ધનઢાળ
Y ધરીને સમાંતર
ઋણઢાળ
X ધરીને સમાંતર
8. પૂરક વસ્તુ કેવી હોય છે ?
*
1 point
જોડાયેલી
સંબંધ વગરની
હરીફ
વૈકલ્પિક
9. વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય તો ધનિક વર્ગ દ્રારા થતી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓનીમાંગ કેવી હોય છે ?
*
1 point
ઋણ
ઓછી
વધુ
શૂન્ય
10. હલકા પ્રકારની વસ્તુઓ બીજા ક્યા નામથી ઓળખાય છે ?
*
1 point
નકામી વસ્તુ
ગીફન વસ્તુ
અત્યંત સસ્તી વસ્તુ
પ્રતિષ્ઠામૂલક વસ્તુ
11. માંગનું વિસ્તરણ માંગરેખા પર કઈ તરફ જોવા મળે ?
*
1 point
ઉપર
જમણી તરફ બીજી માંગ રેખા પર
નીચે
ડાબી તરફ બીજી માંગ રેખા પર
12. કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે ?
*
1 point
ધન
વ્યસ્ત
સપ્રમાણ
શૂન્ય
13. માંગની મૂલ્યસાપેક્ષાના કેટલા પ્રકારો હોય છે ?
*
1 point
સાત
પાંચ
બે
ચાર
14. જ્યારે વસ્તુઓ વૈકલ્પિક હોય તો તેવી વસ્તુઓને _________________ વસ્તુ કહેવાય.
*
1 point
બંધક
અવેજી
પૂરક
સાપેક્ષ
15.કિમત પ્રેરિત ફેરફારમાં શું બદલાતું નથી ?
*
1 point
માંગ રેખા
માંગનું સંકોચન
માંગ
ગ્રાહકની પસંદગી
16. હકારાત્મક આવક સાપેક્ષ માંગના કેટલા ભાગ પડે છે ?
*
1 point
ત્રણ
પાંચ
બે
ચાર
17. માંગરેખા પર બિંદુથી નીચેનો ભાગ બિંદુના ઉપરના ભાગ કરતાં વધુ હોય, તો માંગ ______ કહેવાય છે.
*
1 point
મૂલ્યસાપેક્ષ
સંપૂર્ણ મૂલ્યઅનપેક્ષ
સંપૂર્ણમૂલ્યસાપેક્ષ
મૂલ્યઅનપેક્ષ
18. માંગનું મૂલ્ય કેવું માપ છે ?
*
1 point
સાપેક્ષ
ટકાવારી
નિરપેક્ષ
એકમ
19. અવેજી વસ્તુ _________________ હોય છે
*
1 point
આવશ્યક
ઉપયોગી
સંયુક્ત
વૈકલ્પિક
20. માંગમાં ઘટાડો થતાં માંગરેખા મૂળ રેખાથી કઈ તરફ સ્થાનાંતર કરે છે ?
*
1 point
ડાબી તરફ
નીચે તરફ
ઉપર તરફ
જમણી તરફ
21. અન્ય પરિબળો યથાવત રહેતાં‘માંગમાં ફેરફાર’ તે શું સૂચવે છે ?
*
1 point
માંગનું વિસ્તરણ
માંગનું સંકોચન અને વિસ્તરણ
માંગનું સંકોચન
માંગનો વધારો – ઘટાડો
22. જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર તેની માંગમાં અમર્યાદિત ફેરફાર લાવે તેને કેવી માંગ કહેવાય ?
*
1 point
સંપૂણ મૂલ્યસાપેક્ષ માંગ
મુલ્યઅનપેક્ષ માંગ
મુલ્યસાપેક્ષમાંગ
એકમ મુલ્યસાપેક્ષ માંગ
23. ગિફન વસ્તુઓની કિંમત અને માંગ વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે ?
*
1 point
સીધો
અપ્રમાણ
વ્યસ્ત
પ્રમાણસર
24. કિંમત વધવા છતાં માંગ વધે તેવી વસ્તુઓ કેવી કહેવાય ?
*
1 point
નુકસાનકારક વસ્તુ
સારી વસ્તુ
નકામી વસ્તુ
પ્રતિષ્ઠામૂલક ધરાવતી વસ્તુઓ
25. પંખો અને વીજળી ક્યા પ્રકારની વસ્તુઓ છે ?
*
1 point
વપરાશી
પૂરક વસ્તુઓ
એકસરખી
અવેજી વસ્તુઓ
Submit
Page 1 of 1
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report