Request edit access
ફીટર  MCQ ટેસ્ટ-૮ (NSQF લેવલ -૫ ના નવા સિલેબસ મુજબ )
લેશન નંબર -૬૧ થી ૬૬ (NSQF લેવલ -૫ ના નવા સિલેબસ મુજબ )
Sign in to Google to save your progress. Learn more
Name(નામ). *
Enrollment no. (૯ આંકડાનો નંબર લખો) *
Mobile no.(આ મોબાઈલ ઉપર ટેસ્ટ વિશે બધી માહિતી મળશે) *
1. ન્યુટ્રલ ફ્લેમનું વધારેમાં  વધારે  તાપમાન કેટલું હોય છે? *
1 point
2. માઈલ્ડ સ્ટીલનું વેલ્ડીંગ કરવા માટે કઈ ફ્લેમનો ઉપયોગ થાય છે ? *
1 point
3.ઘણી વખત ગેસ વેલ્ડીંગ માટે જયારે ફ્લેમ પ્રગટાવવામાં આવે ત્યારે નાનો ધડાકો થાય છે , જેને કારણે ફ્લેમ બંધ થઇ જાય છે --આ ખામીને શું કહે છે ? *
1 point
4. રાઈટ વર્ડ વેલ્ડીંગ ટેકનીકમાં વેલ્ડીંગ શરૂઆત ક્યાંથી થાય છે ? *
1 point
5. લેફ્ટ વર્ડ વેલ્ડીંગ ટેકનીકમાં વેલ્ડીંગ શરૂઆત ક્યાંથી થાય છે ? *
1 point
6. રાઈટ વર્ડ વેલ્ડીંગ ટેકનીકમાં ફીલર રોડને વેલ્ડ લાઈનના ______________ખૂણે રખાય છે. *
1 point
7. પેરન્ટ મેટલ માં ફ્યુઝન ઝોનની ઉંડાઈને શું કહેવાય છે? *
1 point
8. CO2 વેલ્ડીંગ  પ્રક્રિયા એ _______________પ્રક્રિયા છે. *
1 point
9. જો ઇલેક્ટ્રોડની ટીપ અને બેઝ મેટલ વચ્ચે નું અંતર કોર વાયર ના વ્યાસ કરતા વધુ હોય તો બનતી આર્કને શું કહે છે? *
1 point
10.કઈ પોલારીટીમાં  વર્ક પીસને પાવર સ્ત્રોત ના નેગેટીવ  છેડા સાથે અને ઇલેક્ટ્રોડ ને પોઝીટીવ છેડા સાથે જોડવામાં આવે છે ? *
1 point
11. ઇલેક્ટ્રોડની સાઈઝ 1.6mm વ્યાસની હોય ત્યારે કરન્ટની રેંજ કેટલી રાખવામાં આવે છે ? *
1 point
12. સેફટી ના હેતુથી વિચારો , પ્લેટની જાડાઈ કરતા વધુ વ્યાસનો ઇલેક્ટ્રોડ વાપરી શકાય ? *
1 point
13. ગેસ કટીંગ  દરમ્યાન, કટીંગ ઓપરેશન દ્વારા ઉદભવતા કટની પહોળાઈ ને _____________કહે છે . *
1 point
14. વેલ્ડીંગ કે કટીંગ અગાઉ ધાતુને ગરમ કરવાની ક્રિયાને ______________કહે છે. *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy