Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
એકમ :- 9. મૂળભૂત હકો, ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
viralbhandari.blogspot.com
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
વિદ્યાર્થીનું નામ (Student Name) :
*
Your answer
શાળાનું નામ( School Name ) :
*
Your answer
ધોરણ ( Std.) :
*
9
1. કયું આચરણ સામાજિક કલંક ગણાય ?
*
1 point
અસ્પૃશ્યતા
દહેજપ્રથા
બાળમજૂરી
વહેમ અને અંધશ્રદ્ધા
2. કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે ?
*
1 point
14 વર્ષથી ઉપરના
18 વર્ષના
3 વર્ષ સુધીના
6 થી 14 વર્ષના
3. લોકશાહી શાસનપ્રથાની ઓળખ કઈ છે ?
*
1 point
મૂળભૂત હકો
મૂળભૂત ફરજો
માનવવાદ
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
4. ડો. બાબાસાહેબ આંબેડકરે કાયા હકને 'બંધારણનો આત્મા સમાન' કહ્યો છે ?
*
1 point
સમાનતાનો હક
સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક
સ્વતંત્રતાનો હક
બંધારણીય ઇલાજોનો હક
5. દર વર્ષે કયા દિવસને 'માનવહકદિન' તરીકે ઊજવવામાં આવે છે ?
*
1 point
10 ડિસેમ્બરના દિવસે
12 જાન્યુઆરીના દિવસે
10 ઓક્ટોબરના દિવસે
1 ઓગસ્ટના દિવસે
6. બંધારણે ભારતીય નાગરિકોને કેટલા પ્રકારની સ્વતંત્રતાઓ આપી છે ?
*
1 point
પાંચ
છ
આઠ
ચાર
7. માનવહકોની વૈશ્વિક ધોષણાને કોણે સ્વીકૃતિ આપી ?
*
1 point
રશિયાએ
યૂ.એસ.એ.એ
ભારતે
સંયુક્ત રાષ્ટ્રોએ
8. દર વર્ષે કયા દિવસને 'મૂળભૂત ફરજદિન' તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ?
*
1 point
6 જાન્યુઆરીના દિવસને
10 ડિસેમ્બરના દિવસને
6 એપ્રિલના દિવસને
18 માર્ચના દિવસને
9. આપણા બંધારણમાં કુલ કેટલા મૂળભૂત હકોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
*
1 point
4
5
7
6
10. ધરપકડ કે અટકાયત કરાયેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી પડે ?
*
1 point
30
36
24
28
11. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણના કયા ભાગમાં દર્શાવ્યા છે ?
*
1 point
ત્રીજા
ચોથા
પહેલા
બીજા
12. કોના મતે રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ?
*
1 point
નરેન્દ્ર મોદી
જવાહરલાલ નહેરુ
ડો.બાબાસાહેબ આંબેડકર
ડો. રાજેન્દ્રપ્રસાદ
13. પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે ?
*
1 point
24 કલાક
3 માસ
આજીવન
6 માસ
14. સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના કઈ લોકશાહી અધૂરી મનાય છે ?
*
1 point
રાજકીય
ન્યાયકીય
પ્રજાકીય
વાસ્તવિક
15. પંજાબના એક ધનિક નાગરિકે ગુજરાતમાં ઉધોગ શરૂ કર્યો આમાં કયો મૂળભૂત હક સમાયેલો છે ?
*
1 point
સ્વતંત્રતાનો હક
સમાનતાનો હક
શોષણ વિરોધી હક
બંધારણીય ઇલાજોનો હક
16. 14 કે તેથી ઓછી ઉંમરના બાળકોને જોખમકારક જગ્યાએ મજૂરીએ રાખવામાં આવે તો તે કયા કાનૂન હેઠળ સજાપાત્ર ગુનો બને છે ?
*
1 point
શિક્ષણ વિરોધી કાનૂન
બાળમજૂરી કાનૂન
માનવતા વિરોધી કાનૂન
નાગરિક વિરોધી કાનૂન
17. કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહિ ?
*
1 point
18 વર્ષથી નીચેના
14 વર્ષથી નીચેના
28 વર્ષથી ઉપરના
6 થી 14 વર્ષના
18. સંયુક્ત રાષ્ટ્રો (UN)ની મહાસભાએ માનવહકો ક્યારે જાહેર કર્યા ?
*
1 point
10 ઓક્ટોબરના રોજ
10 ડિસેમ્બર,1948ના રોજ
12 જાન્યુઆરી, 1950ના રોજ
1 ઓગસ્ટ, 1951ના રોજ
19. રાજ્યની સત્તાને કોણ અમર્યાદિત કરે છે ?
*
1 point
મૂળભૂત ફરજો
માનવહકો
મૂળભૂત હકો
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
20. વ્યકિતને મનુષ્ય તરીકે જન્મતાની સાથે જ મળતા પાયાના હકોને શું કહે છે ?
*
1 point
સાંસ્કૃતિક હકો
ધાર્મિક હકો
સામાજિક હકો
માનવ હકો
21. કઈ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે ?
*
1 point
લોક અદાલત
સર્વોચ્ચ અદાલત
ગ્રામ પંચાયત
જિલ્લા અદાલત
22. કયો હકવ્યક્તિને ભારતના કોઈ પણ પ્રદેશમાં મુક્તપણે હરવા ફરવાની છૂટ આપે છે ?
*
1 point
ધાર્મિક સ્વાતંત્ર્યનો
બંધારણીય ઇલાજનો
સ્વાતંત્ર્યનો
સમાનતાનો
23. રાજ્યની સત્તાને કોણ વિસ્તારે કરે છે ?
*
1 point
મૂળભૂત ફરજો
માનવહકો
મૂળભૂત હકો
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
24. ભારતમાં લશ્કરી સેવાઓમાં કયો એવોર્ડ આપવામાં આવે છે ?
*
1 point
પદ્મવિભૂષણ
ફિલ્ડ માર્શલ
પરમવીર ચક્ર
ચીફ માર્શલ
25. દર વર્ષે 10 ડિસેમ્બરના દિવસને કયા દિન તરીકે ઊજવીએ છીએ ?
*
1 point
માનવફરજદિન
સાક્ષરતાદિન
મહિલા વિકાસદિન
માનવહકદિન
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report