Request edit access
એકમ   :- 3. ધંધાકીય સેવાઓ – 2
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ (Student name) : *
શાળાનું નામ( School Name ) : *
ધોરણ ( Std.) : *
1)   વિશ્વની સૌપ્રથમ બેન્ક  કયાં વર્ષમાં શરૂ થઈ હતી ? *
1 point
2)  એક બેંકે અન્ય બેન્કની શાખા પર લખેલો ચેક એટલે ............ *
1 point
3)  કયા પ્રકારના ખાતામાં જમા રકમ પર વ્યાજ આપવામાં આવતું નથી ? *
1 point
4)  કયા પ્રકારના ખાતામાં નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરવી ફરજિયાત છે ? *
1 point
5)  થાપણના કયા ખાતા પર બેન્ક સૌથી વધુ વ્યાજ આપે છે ? *
1 point
6) ભારતની મધ્યસ્થ બેન્કનું નામ શું છે ? *
1 point
7) RTGSનું પુરું નામ આપો. *
1 point
8)  RTGS પદ્ધતિ માં બન્ને બેન્ક પાસે કયો કોડ હોવો જરૂરી છે ? *
1 point
9)  વિશ્વની સૌપ્રથમ બેન્ક ક્યાં શરૂ થઈ હતી ? *
1 point
10)  નીચેનાં પૈકી કયું કાર્ય બેન્કનું મુખ્ય કાર્ય નથી ? *
1 point
11)  ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે તેને શું કહેવાય ? *
1 point
12)  કયા પ્રકારનાં ખાતાની રકમ નિશ્ચિત સમય પહેલાં ઉપાડી શકાતી નથી ? *
1 point
13)  બેન્ક પોતાનું દેવું ચૂકવવા માટે જે ચેક આપે છે તેને શું કહે છે ? *
1 point
14)   પ્રવાસ દરમિયાન રોકડના જોખમની સામે બેન્ક કઈ સેવા આપે છે ? *
1 point
15)  KYC નું પુરું નામ આપો. *
1 point
16)  ધંધાદારી વ્યક્તિઓ બેન્કમાં નીચેના પૈકી કયું ખાતું ખોલાવે છે ? *
1 point
17)  ભારતની કોઈ પણ બેન્કમાંથી ભારતની અન્ય બેન્કમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિને શું કહે છે ? *
1 point
18)   RTGS દ્વારા ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય છે ? *
1 point
19)  NEFT દ્વારા વધુમાં વધુ કેટલી રકમની ફેરબદલી બેચ દ્વારા કરી શકાય છે ? *
1 point
20)  ધંધામાં રહેલ માલ સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખીને જે ધિરાણ કરવામાં આવે તેને શું કહે છે  ? *
1 point
21) બેન્ક તરફથી ગ્રાહકોને તેમની શાખના આધારે શું આપવામાં આવે છે ? *
1 point
22)  ઈન્ટરનેટના ઉપયોગથી બેન્કના કયા કાર્યો સરળ બન્યા છે ? *
1 point
23)   કોર બેન્કિંગમાં CORE એટલે શું ? *
1 point
24)    ATMનું સંપૂર્ણ નામ જણાવો. *
1 point
25)  કયાં પ્રકારનાં વ્યવહારમાં ભારતીય રિઝર્વ બેન્ક Batch પ્રમાણે વ્યવહાર કરે છે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report