Request edit access
એકમ   :- 3. એમ ઉગાર્યો ચંદ્રહાસ
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ (Student name) : *
શાળાનું નામ( School Name ) : *
ધોરણ ( Std.) : *
(1) “એમ ઉગાર્યો ચંદ્રહાસ” કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. *
1 point
(2) વિષયા કોની પુત્રી છે? *
1 point
(3) “ સાંભળ રે અર્જુન, કર્તાહર્તા અવિનાશ.” આ પંક્તિ કોણ બોલે છે? *
1 point
(4) વિષયાએ પગમાં પહેરેલાં ઝાંઝર ઊચાં કેમ ચડાવ્યાં? *
1 point
(5) “એમ ઉગાર્યો ચંદ્રહાસ” કૃતિના સર્જકનું નામ જણાવો. *
1 point
(6) વિષયા કોની જેમ ડગલાં ભરતી ચંદ્રહાસની નજીક આવી? *
1 point
(7) વિષયાએ ચંદ્રહાસના અંગરખાની કસ પાસે શું જોયું? *
1 point
 (8) એક આંખનું કાજળ અને બીજી આંખના જળથી તણખલા વડે વિષયાએ ‘વિષ’ને બદલે  ‌‌‌‌‌‌‌‌‌‌‌‌..............શબ્દ લખ્યો. *
1 point
(9) કવિ પ્રેમાનંદનો જન્મ ક્યાં થયો હતો? *
1 point
(10) વિષયા કોના અશ્વના વખાણ કરે છે? *
1 point
(11) પત્રમાં સરનામું અને અક્ષર તાત (પિતા) ના જોઈને કોણ મહાસુખ પામે છે? *
1 point
    (12)  “ઘેર જઈને વાટ જોઉં છું.” – આ પંક્તિ કોણ બોલે છે? *
1 point
(13) ધૃષ્ટબુદ્ધિએ કોની પાસે પત્ર મોકલ્યો હતો? *
1 point
(14) કવિ પ્રેમાનંદનો જન્મ કઈ સદીમાં થયો હતો? *
1 point
(15) ધૃષ્ટબુદ્ધિ પ્રધાને પત્રમાં શો સંદેશો લખ્યો હતો?   *
1 point
(16) પત્ર પાછો મૂકી વિષયા જાય છે ત્યારે સામે કોણ મળે છે? *
1 point
(17) વિષયાને કયા આભૂષણો વેરી જેવાં લાગે છે? *
1 point
(18) “એમ ઉગાર્યો ચંદ્રહાસ” આ કૃતિ શામાંથી લેવામાં આવી છે? *
1 point
 (19) વિષયા કોની બહેન છે? *
1 point
(20) “તુ અતિ અનુપમ, તારું રૂડું વાન” – આ પંક્તિ કોણ,કોને કહે છે? *
1 point
(21) “એમ ઉગાર્યો ચંદ્રહાસ” આખ્યાન- ખંડમાં કયા રાગનો સમાવેશ થયો? *
1 point
22) કોનાં રંગરૂપ અને તેજ જોઈને વિષયા મંત્રમુગ્ધ થઈ ગઈ? *
1 point
(23) ચંદ્રહાસને કોણે ઉગારી લીધો?   *
1 point
(24) ચંદ્રહાસ જેવો ભરથાર કેવી નારીને મળે? *
1 point
(25) ધૃષ્ટબુદ્ધિએ ચંદ્રહાસ સાથે મોકલાવેલ પત્ર કોને લખેલો? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report