Bearbeitungszugriff anfordern
એકમ   :-  8. છાલ, છોતરાં અને ગોટલાં ગદ્ય    
In Google anmelden, um den Fortschritt zu speichern. Weitere Informationen
વિદ્યાર્થીનું નામ (Student Name) : *
શાળાનું નામ( School Name ) : *
ધોરણ ( Std.) : *
(1) બકુલ ત્રિપાઠીના મતે ભારતદેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે? *
1 Punkt
(2)  શિલ્પો, મૂર્તિઓ અને ધર્મ પ્રતીકો ની આસપાસ શું વેરાયેલું દેખાય છે? *
1 Punkt
(3) લેખકે કેળા ને કેવું ફળ કહ્યું છે? *
1 Punkt
(4) લેખકે આંબાના પર્યાય રૂપે કયા શબ્દનો ઉલ્લેખ કર્યો છે? *
1 Punkt
(5)વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને શું અર્પણ કરીએ છીએ? *
1 Punkt
(6) આપણે અડધી કેરી (રસપૂરતી) કોને અર્પણ કરીએ છીએ? *
1 Punkt
(7) બાકીની અડધી કેરી કોને અર્પણ કરીએ છીએ? *
1 Punkt
(8) આપણી સંસ્કૃતિ કોને સ્વીકારતી નથી? *
1 Punkt
(9) સાચી જોડણી શોધો. *
1 Punkt
(10) કૌશલ્ય શબ્દ નો સમાનાર્થી શોધો. *
1 Punkt
(11) ગ્રીષ્મ ઋતુમાં આપણે ક્યાં ક્યાં સ્થળોને ગોટલાથી વિભૂયિત કરીએ છીએ? *
1 Punkt
(12) લેખકના મતે મગફળીના ફોતરા આપણે ક્યાં વેરીએ છીએ. *
1 Punkt
(13) લેખક કે કયા ગુજરાતી શાયરની ગઝલના શેર નો ઉલ્લેખ કર્યો છે? *
1 Punkt
(14) આપણે કીડીઓને ફોતરા કેવી રીતે પહોંચાડીએ છીએ? *
1 Punkt
(15) લેખકના મતે આપણી પ્રિય રાષ્ટ્રીય રમત કઈ છે? *
1 Punkt
(16) લેખક ફોફા ના ફોતરા ચારેબાજુ વેરવા ને પુણ્યવંતી પ્રવૃત્તિ ગણાવે છે કારણ કે... *
1 Punkt
(17) ઓલમ્પિક વાળા કેળા ની છાલ ફેંકની સ્પર્ધાઓ રાખે તો કયા દેશના ખેલાડી ને સુવર્ણ ચંદ્રક મળે? *
1 Punkt
(18) ઓલિમ્પિક માં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે? *
1 Punkt
(19) '.....નો ઓલમ્પિકમાં કેળાની છાલ ફેક સ્પર્ધા રાખો.' -આ વિધાનમાં રૂઢિપ્રયોગ છે? *
1 Punkt
(2૦) જિંદગીનો થાક અનુભવાય છે- સંજ્ઞા નો પ્રકાર જણાવો. *
1 Punkt
(21) બે ફૂટ આમેય નહીંને પાંચ ફૂટ તેમેય નહીં — વિશેષણ નો પ્રકાર લખો. *
1 Punkt
(22) શબ દાટ્યા પછી એના પર કરવામાં આવતું પગથીવાળું બાંધકામ - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. *
1 Punkt
(23) જિંદગીનો થાક અનુભવવો —રૂઢિપ્રયોગ નો અર્થ આપો *
1 Punkt
(24) લેખકને અનહદ શું લાગે છે? *
1 Punkt
(25) 'જ્યાં સ્વચ્છતા છે ત્યાં' કોનો વાસ હોય છે? *
1 Punkt
Senden
Alle Eingaben löschen
Geben Sie niemals Passwörter über Google Formulare weiter.
Dieser Inhalt wurde nicht von Google erstellt und wird von Google auch nicht unterstützt. Missbrauch melden - Nutzungsbedingungen - Datenschutzerklärung