Request edit access
ફીટર  MCQ ટેસ્ટ-૯ (NSQF લેવલ -૫ ના નવા સિલેબસ મુજબ )
લેશન નંબર -૬૭ થી ૭૦ (NSQF લેવલ -૫ ના નવા સિલેબસ મુજબ )
Sign in to Google to save your progress. Learn more
Name(નામ). *
Enrollment no. (૯ આંકડાનો નંબર લખો) *
Mobile no.(આ મોબાઈલ ઉપર ટેસ્ટ વિશે બધી માહિતી મળશે) *
1. ડ્રીલની બોડીની લંબાઈમાં કાપવામાં આવતા સ્પાયરલ ગૃવને શું કહે છે? *
1 point
2. ટેપર શેંક ડ્રીલની સૌથી ઉપરના ભાગને શું કહે છે ? *
1 point
3.કયા પ્રકારના ડ્રીલમાં ચિપ્સ આપમેળે ફ્લ્યુટ દ્વારા બહાર નીકળે છે ? *
1 point
4. ટવીસ્ટ ડ્રીલને મશીન ઉપર પકડવા માટે કયા ડિવાઈસનો ઉપયોગ થાય છે ? *
1 point
5. નીચેનામાંથી કયું વર્ક હોલ્ડીંગ ડિવાઈસ નથી . *
1 point
6. નીચે આકૃતિમાં બતાવેલ ક્લેમ્પનું નામ જણાવો . *
1 point
Captionless Image
7. કટીંગ ઓપરેશન દરમ્યાન ડ્રીલ નો કટીંગ પોઈન્ટ વર્કપીસની અંદર એક મિનીટ માં જેટલું અંતર કાપે તેને શું કહે છે ? *
1 point
8. HSS નું પૂરું નામ જણાવો *
1 point
9.  માઈલ્ડ સ્ટીલ ના મટીરીયલમાં ડ્રીલ  કરવા માટે ડ્રીલનો  પોઈન્ટ એંગલ કેટલો રાખવામાં આવે છે ? *
1 point
10. બ્રાસ ના મટીરીયલમાં ડ્રીલ  કરવા માટે ડ્રીલનો  પોઈન્ટ એંગલ કેટલો રાખવામાં આવે છે ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy