Request edit access
એકમ   :-  4. દ્વિચલ સુરેખ સમીકરણો
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ (Student Name) : *
શાળાનું નામ( School Name ) : *
ધોરણ ( Std.) : *
1. 3x+5y=7 ને દ્વિચલ સુરેખ સમીકરણ ના પ્રમાણિત સ્વરૂપે ......... લખાય . *
1 point
2.જે સમીકરણ નો ઘાત 1 હોય તેને ……… સમીકરણ કહે છે . *
1 point
3. યામ સમતલ માં આવેલી આડી ધરી ને ............... કહે છે. *
1 point
4. 2x + 3y = 11 માં x = 4 હોય તો y = ......... *
1 point
5. જો y = 2x – 5  અને y = 7 હોય તો x = ........... *
1 point
6. -2x + 3y = 6 હોય તો a = .....   b = ......, c = ....... *
1 point
7. એક દ્વિચલ સુરેખ સમીકરણ ને .......................  ઉકેલ હોય છે. *
1 point
8. નીચેના પૈકી ........ એ સમીકરણ 3x + 2y = 12 નો એક ઉકેલ છે. *
1 point
9.  3x - 2y = 12 નો એક ઉકેલ .............. છે. *
1 point
10. ...............   એ દ્વિચલ સમીકરણ છે. *
1 point
11. જો x = 2, y = 1 એ સમીકરણ 2x + 3y = k. નો એક ઉકેલ હોય તો k = ..... *
1 point
12. Y = 0 નો આલેખ ........ મળે છે. *
1 point
13. દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ ............. મળે છે. *
1 point
14. દ્વિચલ સુરેખ સમીકરણમાં .......... ચલ હોય છે. *
1 point
15. ................. એ સમીકરણ 2x - 3y = 7 નો એક ઉકેલ છે. *
1 point
16. દ્વિચલ સુરેખ સમીકરણ 3x – 4 = 8 નો આલેખ ........... રેખા છે. *
1 point
17. (1,1) સમીકરણ 3x + ky = 8 નો એક ઉકેલ છે તો k = ......... *
1 point
18. 3x - 4y  =k નો આલેખ ઉગમબિંદુ માથી પસાર થતી રેખા  હોય તો k = .......... *
1 point
19. (3,-5) અને (3,8) ને જોડતી રેખા .............. ને (3,0) માં છેદે . *
1 point
20. દ્વિચલ સુરેખ સમીકરણ નું પ્રમાણિત સ્વરૂપ ............ છે. *
1 point
21. Y = 3x નો આલેખ .............. બિંદુ માથી પસાર થાય છે. *
1 point
22. (0,5) બિંદુ ............. પર આવેલ છે. *
1 point
23. જો x = 2 અને y = 1 એ સમીકરણ 4x + ky = 11 નો એક ઉકેલ હોય તો k = ..... *
1 point
24. જો ........... હોય તો F = (9/5)C + 32 માટે F = C થાય. *
1 point
25. ............. સમીકરણ નો ઉકેલ અનંત છે. *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report