'વિનાયક ચતુર્થી' માહાત્મ્ય
૦૧. મહારાષ્ટ્રમાં કેટલા સ્વરૂપોમાં ગણેશપૂજા થાય છે ? *
4 points
૦૨. 'મહાગણપતિ સ્તોત્ર'ની રચના કોણે કરી છે ? *
4 points
૦૩. ગણેશજીની ઉપસના કરવાથી શું મળે છે ? *
4 points
૦૪. ગણેશ ચતુર્થીનુ વ્રત કોણે કર્યુ હતું ? *
4 points
૦૫. 'ગણપતિ અથર્વશીર્ષ' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? *
4 points
૦૬. 'સંકટનાશક ગણેશદ્વાદશનામસ્તોત્ર' કોની રચના  છે ? *
4 points
૦૭. જાપાનમાં પશ્ચિમાભિમુખ ગણેશને કયા નામે ઓળખવામા આવે છે ? *
4 points
૦૮. કયા દેશની શિલ્પકળામાં ગણપતિની સુંઢની જગ્યાએ મોટું નાક દર્શાવાયું છે ? *
4 points
૦૯.   કયા દેશમાં ગણેશ ઉપાસના પ્રચાર પામી નહી ? *
4 points
૧૦. કયા દેશમાં ગણેશજીની ચતુર્મુખ મુર્તિ મળે છે ? *
4 points
૧૧. કયા પુસ્તકમાં લમ્બોદર નામનો ઉલ્લેખ મળે છે ? *
4 points
૧૨. જુદા જુદા અવતરોમા ગણેશજીના વાહનોમાં કયા વાહનની ગણના થતી નથી ? *
4 points
૧૩. બોદ્ધધર્મમાં બુદ્ધનું એક નામ કયું છે ? *
4 points
૧૪. ગણેશજીને કેટલાં હાથ છે ? *
4 points
૧૫. ગણેશજીનું પ્રિય ભોજન ક્યું છે ? *
4 points
૧૬.  'વક્રતુંડ' શબ્દ સાથે કઈ વાત જોડયેલી છે ? *
4 points
૧૭. દ્વાપરયુગમાં ગણેશજીનું શું નામ હતું ? *
4 points
૧૮. કયા યુગમાં ગણેશજીએ શિવપુત્ર તરીકે અવતાર ગ્રહણ કર્યો ? *
4 points
૧૯. સતયુગમાં ગણેશજી કોના પુત્ર હતા ? *
4 points
૨૦. કલિયુગમા કયા દેવની ઉપાસના જલ્દી ફળ આપે ? *
4 points
૨૧. પદ્મ પુરાણ અનુસાર કયા દેવ 'આદિદેવ' કહેવાય છે ? *
4 points
૨૨. ગણેશજીનાં કેટલાં મુખ્ય નામો છે ? *
4 points
૨૩.  ગણપતિ પૂજાનું મહત્વ ક્યારે હોય છે ? *
4 points
૨૪. ગણ શબ્દનો અર્થ શું થાય છે ? *
4 points
૨૫. દ્વાપરયુગમાં ગજમુખ કોના પુત્ર હતાં ? *
4 points
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.