Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
શિક્ષક સજ્જતા - 2 વિનોદ પટેલ તલોદગામ પ્રા. શાળા
http://vinodpateltalodgam.blogspot.com
* Indicates required question
નામ -
*
Your answer
શાળા -
Your answer
બજેટ - ૨૦૨૦/૨૧ માં ગુજરાત સરકારે કેટલી શાળાઓને સ્કૂલ ઓફ એકસલન્સ તરીકે વિકસાવવાની જાહેરાત કરી ?
*
1 point
૫૦૦
૪૫૦
૩૦૦
૬૦૦
સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોગ્રામ કેટલા વર્ષ સુધીનો છે?
*
1 point
૫ વર્ષ (૨૦૨૧ થી ૨૦૨૫)
૬ વર્ષ (૨૦૨૧ થી ૨૦૨૬)
૪ વર્ષ (૨૦૨૧ થી ૨૦૨૪)
૩ વર્ષ (૨૦૨૧ થી ૨૦૨૩)
રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં કન્યાઓ માટે ઓછામાં ઓછી કેટલી સીટો અનામત રાખવામાં આવશે?
*
1 point
૬૦%
૪૦%
૫૫%
૫૦%
એસ્પાયરીંગ સ્કૂલ ઓફ એક્સલન્સ બનાવવા માટે શાળામાં કેટલી સંખ્યા જરૂરી બનશે?
*
1 point
૧૫૦ થી વધુ
૨૦૦ થી વધુ
૩૦૦ થી વધુ
૨૫૦ થી વધુ
એમર્જીંગ સ્કૂલ ઓફ એક્સલન્સ બનાવવા માટે શાળામાં કેટલી સંખ્યા જરૂરી બનશે?
*
1 point
૧૫૦ થી વધુ
૩૫૦ થી વધુ
૩૦૦ થી વધુ
૨૦૦ થી વધુ
કયા પ્રકારની સ્કૂલમાં બાળકોને મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવશે?
*
1 point
રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ
એસ્પાયરીંગ સ્કૂલ ઓફ એક્સલન્સ
રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એમર્જીંગ
સ્કૂલ ઓફ રેસીડેન્શિયલ
SoE નું ફૂલ ફોર્મ કયું છે?
*
1 point
Survey of Excellence
Student of Excellence
School of Emerging
School of Excellence
સ્કૂલ ઓફ એક્સલન્સના પ્રકાર કેટલા છે?
*
1 point
૪
૫
૩
૨
સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોગ્રામ કઈ બેન્કના આર્થિક સહયોગથી અમલી બનશે?
*
1 point
વર્લ્ડ બેંક
એશિયન ઇન્ફાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંક
વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંક
વર્લ્ડ ઇન્ફાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંક
કે.જી.બી.વી , મોડેલ્સ સ્કૂલ, એકલવ્ય સ્કૂલ, આદર્શ નિવાસી જેવી શાળાઓને પસંદગીના ધોરણે કઈ સ્કૂલમાં મર્જ કરવામાં આવશે?
*
1 point
એસ્પાયરીંગ સ્કૂલ ઓફ એક્સલન્સ
સ્કૂલ ઓફ રેસીડેન્શિયલ
રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ
રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એમર્જીંગ
Submit
Page 1 of 1
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report