Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
એકમ :- 11. ઊર્મિલા
viralbhandari.blogspot.com
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
વિદ્યાર્થીનું નામ (Student name) :
*
Your answer
શાળાનું નામ( School Name ) :
*
Your answer
ધોરણ ( Std.) :
*
12 (સામાન્ય પ્રવાહ)
1. 'ઊર્મિલા' કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો.
*
1 point
આખ્યાન ખંડ
સોનેટ
લોકગીત
ખંડકાવ્ય
2. 'ઊર્મિલા' કાવ્યના રચયિતાનું નામ જણાવો.
*
1 point
કવિ નાનાલાલ
પ્રેમાનંદ
ઉમાશંકર જોશી
કવિ બોટાદકર
3. ઊર્મિલા શા માટે બહાવરી બની છે ?
*
1 point
રામની જગ્યાએ ભરતને ગાદી મળવાની હોવાથી
રામ અને સીતાની સાથે લક્ષ્મણ વનમાં જવાના હોવાથી
રામ અને સીતા વનમાં જવાના હોવાથી
લક્ષ્મણ વનમાં ઉર્મિલા ને લઈ જવા માગતા ન હોવાથી
4 લક્ષ્મણે ઉર્મિલાની કોની સાથે સરખામણી કરી છે ?
*
1 point
રઘુકુળની શ્રેષ્ઠ કુલવધૂ સાથે
શૂરવીર યોદ્ધા સાથે.
વીરાંગના સાથે
આદર્શ ભારતીય નારી સાથે
5. ઊર્મિલાની સંમતિ માગવા આવેલો લક્ષ્મણ કેવો લાગે છે ?
*
1 point
નિરાશ લાગે છે
શાંત લાગે છે
ખૂબ ખુશ લાગે છે
પોતે કોઈ અપરાધ કર્યો હોય તેવો લાગે છે
6. પોતે વનમાં જવા માટે લક્ષ્મણ ઊર્મિલાને કયું કારણ બતાવે છે ?
*
1 point
પિતાની આજ્ઞાનું પાલન કરવાનું
મોટા ભાઈની આજ્ઞાનું પાલન કરવાનું
રામ સીતાની સેવા કરવાનું
માતાના વચનની લાજ રાખવાનું
7. લક્ષ્મણના મનમાં ઊર્મિલાના પ્રત્યાઘાત વિષે ધારણા હતી?
*
1 point
ખૂબ ખુશ થઈ જશે
હૈયું વિંધાઈ જાય એવો વિલાપ કરશે
અતિશય ગુસ્સો કરશે
સન્માનની લાગણી અનુભવશે
8. 'ઊર્મિલા' કાવ્યના કવિનું આખું નામ શું છે ?
*
1 point
વિનોદિની રમણલાલ નીલકંઠ
દામોદર ખુશાલદાસ બોટાદકર
મુકુન્દરાય પારાશર્ય
નટવરલાલ પ્રભુલાલ બુચ
9. દૂરથી પતિને આવતા જોઈ ઉર્મિલા શું વિચારે છે ?
*
1 point
મનમાં હજારો વસમા વિચારો આવે છે.
પોતાને વનમાં સાથે લઈ જવાનું કહેવા વિચારે છે.
પતિને વનમાં જવાની ના કહેવાનું વિચારે છે
માત્ર રામ અને સીતાએ વનમાં જવું એવું કહેવાનું વિચારે છે.
10. ઊર્મિલા તરફથી સહકાર મળતા લક્ષ્મણ કઈ બાબતમાં પોતાની અસમર્થતા દર્શાવે છે ?
*
1 point
એનું સન્માન કરવાની
તેને શિખામણ કે આશ્વાસનના બે શબ્દો ઉચ્ચારવાની
એને સાથે વનમાં લઈ જવાની
એના વખાણ કરવાની
11. ઊર્મિલાનો જવાબ સાંભળી લક્ષ્મણના મુખેથી કેવા ઉદગારો સરી પડ્યા ?
*
1 point
ધન્ય ધન્ય તને દેવી ! અનેરી કોઈ ઊર્મિલે !
તું રઘુકૂળની શ્રેષ્ઠ વહુ છે.
તું ખૂબ જ સુંદર અને સમજદાર નારી છે.
તું અદ્વિતીય છે.
12. વનમાં જવા અંગેની પતિની વાતને ઊર્મિલા પર શી અસર થાય છે ?
*
1 point
સાપે દંશ દીધો હોય તેવું લાગે છે.
તેનુંલોહી ફિક્કું પડી જાય છે.
તેનો હૈયું ચિરાઈ જાય છે.
ઉપરનું તમામ
13 ધીરજવાન જણાયેલી ઊર્મિલા ક્યારે મૂર્છિત થઈ ગઈ ?
*
1 point
પોતાને સાથે વનમાં લઈ જવાની ના પાડવાથી.
પતિને વનવાસીનો વેશ ધારણ કરેલો જોઈને.
આલિંગન આપ્યા બાદ વનમાં જતા પતિની પીઠ જોઈને.
લક્ષ્મણ દ્વારા વનમાં જવાની વાત સાંભળીને.
14. વનમાં જવા અંગે લક્ષ્મણની વાત સાંભળી ઊર્મિલાએ શો જવાબ આપ્યો ?
*
1 point
સીતાની જેમ મને પણ સાથે વનમાં લઈ જાવ.
તમારા વિના હું 14 વર્ષ કેવી રીતે રહી શકીશ.
તમારે વનમાં જવાનું નથી
અનુજના ધર્મનું આ સત્કાર્ય કરતાં તમને મારાથી રોકી શકાય નહીં.
15. 'સંસારસેવકોથી તું જુદી કોઈ સુરાત્મજા' - આ પંક્તિ કોણ બોલે છે.
*
1 point
રામ.
લક્ષ્મણ
ઊર્મિલા
સીતા
16. નીચેનામાંથી સમાનાર્થી શબ્દોની સાચી જોડ પસંદ કરો.
*
1 point
અનુજ્ઞા આજ્ઞા નિરુપાય
કર્તવ્ય ફરજ કાનન
અભિલાષા ઉમેદ પરવાનગી
વપુ શરીર તન
17 'અપરાધ કર્યો હોય તેવો' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
*
1 point
નિરાપરાધ
કૃતધ્ની
તાપરાધ
કૃતજ્ઞી
18. 'વસમું' તળપદા શબ્દનો શિષ્ટ ભાષાનો માન્ય અર્થ આપો.
*
1 point
કપરું
વસવાટ.
રહેવું.
કહેવું
19. નીચેના શબ્દમાંથી સાચી જોડણી પસંદ કરો.
*
1 point
મૂર્છીત
મૂર્છિત
મુરછિત
મુર્છીત.
20. 'ચીત્ત ચિરાવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો.
*
1 point
હૃદયની ચિંતા દૂર થવી
હ્રદયમાં ધ્રાસકો પડવો
ઘા લાગવો
હ્રદય વીંધાઈ જવું
21. ઊર્મિલા હૃદયથી લક્ષ્મણને કશું કહેવા છે, છતાં કેમ કંઇ કહેતી નથી ?
*
1 point
લક્ષ્મણના ધર્મને પોતાનો ધર્મ સમજી કંઈક કહી લક્ષ્મણને દુઃખ પહોંચાડવા માટે નથી.
એને લક્ષ્મણ નિષ્ઠુર લાગતાં કંઈ કહેવા માંગતી નથી.
લક્ષ્મણ એને વનમાં લઈ જવા માગતા ન હોવાથી.
લક્ષ્મણ એના હૃદયની ભાવનાને સમજી શકે તેમ ન હોવાથી.
22. લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કરી તેને કયું બિરુદ આપે છે ?
*
1 point
સુરાત્મજા
પરોપકારી
રાજધર્મી
સંસારસેવક
23. 'ઊર્મિલા' કાવ્યમાં કવિએ ઊર્મિલાના ચરિત્રને કેવળ રઘુકુળનું જ નહીં પણ ભારતવંશનું એક શું કહ્યું છે ?
*
1 point
ઉજ્જવળ, ઝળહળતું રત્ન
અણમોલ હીરો
મોઘેરું ઘરેણું
દૈદિપ્યમાન હાર
24. લક્ષ્મણ રામ અને સીતા સાથે વનમાં જવા તૈયાર થાય છે એમાં લક્ષ્મણનો કયો ધર્મ દેખાય છે ?
*
1 point
કુટુંબધર્મ
પુત્રધર્મ
પત્નીધર્મ
અનુજધર્મ
25. લક્ષ્મણ વનમાં જવા નીકળતા પહેલા ઉર્મિલાની સંમતિ લેવા જાય છે ત્યારે કરી દ્વિધા અનુભવે છે ?
*
1 point
શું ઉર્મિલા મને સમજી શકશે ખરી ?
શું કહેવું અને કેમ સંમતિ માગવી.
ઊર્મિલાની સાથે હું નજર કેવી રીતે મિલાવી શકીશ
ત્યાં જઈ હું શું બોલીશ
Submit
Page 1 of 1
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report