Request edit access
એકમ   :  1. ભૌતિક જગત
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ (Student Name) : *
શાળાનું નામ( School Name ) : *
ધોરણ ( Std.) : *
(1) પરમાણુનું ન્યુક્લીયસ કયા મૂળભૂત ઘટકોનું બનેલું છે? *
1 point
 (2) ન્યુક્લીયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતું બળ એ _____ P   *
1 point
*
1 point
Captionless Image
(4) ન્યુક્લીયસમાંથી  β- કણના ઉત્સર્જન દરમિયાન કયા કણોનું ઉત્સર્જન થાય છે ?   *
1 point
(5) અવકાશ સમાંગ છે,જેના પરિણામ સ્વરૂપે સંરક્ષણનો કયો નિયમ મળે છે?   *
1 point
*
1 point
Captionless Image
*
1 point
Captionless Image
(8) ભૌતિકવિજ્ઞાન ની શાખામાં પ્રકાશશાસ્ત્રમાં કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે.? *
1 point
(9) ગુરુત્વાકર્ષણબળ  હંમેશા _____ પ્રકારનું અને ____ છે.   *
1 point
 (10) વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની સંયુક્ત અસરરૂપે ઉદભવતું બળ ____ છે.   *
1 point
 (11) _________માં રોકેટ, કૃત્રિમઉપગ્રહ, લેસર, રડાર અને માઇક્રોવેવનો અભ્યાસ કરવામાં આવે  છે. *
1 point
(12) ગતિમાનવિદ્યુતભારો _______ઉત્પન્નકરેછે *
1 point
(13)ન્યુક્લિયસમાં પ્રોટોન-પ્રોટોન વચ્ચે લાગતું વિધુતબળ _____ હોયછે. *
1 point
(14) ન્યુકિલયસમાં પ્રોટોન-ન્યુટ્રોન વચ્ચે લાગતું આકર્ષીબળ.______ છે. *
1 point
(15) ન્યુક્લિયસમાં  ન્યુક્લિયોન્સને ભેગા જકડી રાખનાર બળ કયું છે ? *
1 point
(16) ન્યુક્લિયસમાં કયું બળ ન હોય તો ન્યુક્લિયસ અસ્થિર થઈ જાય ? *
1 point
(17) ક્વાર્કસ-ક્વાર્કસ બળ કોની-કોની વચ્ચે લાગે છે ? *
1 point
(18) ભૌતિકવિજ્ઞાનમાં અતિનીચા તાપમાન મેળવવા પદ્ધતિઓને લીઘે ______શાખાનો વિકાસ થયો. *
1 point
       (19) વિધુતચુંબકીયબળ અને વીકન્યુક્લિયરબળએ ઇલેક્ટ્રોનિકબળના જ બે પાસા છે તેમ કયા  વૈજ્ઞાનિકોએ બતાવ્યું ? *
1 point
(20) ગુરુત્વાકર્ષણબળ, વિદ્યુતચુંબકીયબળ અને વીકન્યુક્લિયરબળને અનુક્રમે  G, E અને W વડે             દર્શાવીએ તો ________ *
1 point
(21) નીચેના પૈકીનું કયું બળ ગુરુઅંતરીય છે ? *
1 point
*
1 point
Captionless Image
*
1 point
Captionless Image
(24) ભૌતિકશાસ્ત્રની_______શાખામાં પ્રણાલીની આંતરિકઊર્જા અને એન્ટ્રોપીમાં થતા ફેરફારોને               અભ્યાસ કરવામાં આવે છે. *
1 point
(25) ન્યુટ્રૉન અને  પ્રોટોન _______ કણોના બનેલા માનવા માં આવે છે *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy