Request edit access
એકમ   :- 5. પરિવર્તનની સામાજિક-સાંસ્કૃતિક પ્રક્રિયાઓ
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ (Student name) : *
શાળાનું નામ( School Name ) : *
ધોરણ ( Std.) : *
1. સામાજિક પરિવર્તન એટલે શું? *
1 point
2. સંસ્કૃતીના તત્વોમાં આવતું પરરિર્તન એટલે શું? *
1 point
3. સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસા હોય છે ? *
1 point
4. સંસ્કૃતિકરણ માટે શ્રી નિવાસે સૌ પ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો હતો? *
1 point
5. સંસ્કૃતિકરણનો ખ્યાલ કઈ ગતિશીલતા માટે પ્રયોજાય છે? *
1 point
6. પશ્ચિમની વિચારસરણીના કયાં તત્વોનો ભારતમાં પ્રવેશ થયો? *
1 point
7. સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે? *
1 point
8. ઉદારીકરણમા કઈ બાબત પર ભાર મુકાય છે? *
1 point
 9. વિવિધ દેશોની અર્થવ્યવવસ્થા, સમાજ અને સંસ્કૃતિ પર અસર કરતી કઈ પ્રકિયા છે? *
1 point
 10. બોલવામા અંગ્રેજી ભાષાનો ઉપયોગ એ  સંસ્કૃતના કયા પાસામાં આવતું પરિવર્તન છે? *
1 point
11. કોણે કહ્યું હતું કે નિમ્નજ્ઞાતિ માટે બ્રાહ્મણ સિવાય અન્ય જ્ઞાતિ પણ મોડલે બને છે? *
1 point
 12. વિવિધ ક્ષેત્રમા સીધા વિદેશી રોકાણને પરવાનગી આપવી તેને શું કહે છે? *
1 point
13. “સામાજિક રચના તંત્ર અને અને કાર્યોમાં આવતું પરરિર્તન એટલે સામાજિક પરિવર્તન એવું કોને કહ્યું? *
1 point
14. ઉદારીકરણ ની શરૂઆત ભારતમા કઈ સાલથી થઇ? *
1 point
15. પશ્ચિમીકરણનો  ખ્યાલ શ્રીનિવાસે  કયાં પુસ્તકમાં આપ્યો છે? *
1 point
16. સંસ્કૃતિકરણનો ખ્યાલ કોણે આપ્યો? *
1 point
17. સંસ્કૃતિકરણની પ્રક્રિયા કેટલા માર્ગી છે? *
1 point
18. સંસ્કૃતિકરણની પ્રક્રિયા  દરમિયાન શું જોવા મળે છે? *
1 point
 19. સંસ્કૃતિનો ખ્યાલ કેવો છે? *
1 point
 20. સામાજિક પરિવર્તન શું છે? *
1 point
21. ભારતમા  છાપખાનાની શરૂઆત કોણે કરી હતી ? *
1 point
22. વૈશ્વિકીકરણની પ્રક્રિયા એ કેવી પ્રક્રિયા છે? *
1 point
23. બજારોનું પ્રભુત્વ ક્યાં જોવા મળે છે? *
1 point
24. કઈ પ્રક્રિયાને કારણે ટી.વી, ચેનલ, મોબાઈલ, ઇન્ટેરનેટ કંપનીઓ અને ઓનલાઈન શોપિંગને પ્રોત્સાહન મળ્યું છે? *
1 point
25. ખાનગીકરણ અને ઉદારીકરણના અમલ પછી કઈ બાબતમા ઘટાડો થયો છે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report