Request edit access
ફીટર  MCQ ટેસ્ટ-૭ (NSQF લેવલ -૫ ના નવા સિલેબસ મુજબ )
લેશન નંબર -૫૧ થી ૬૦ (NSQF લેવલ -૫ ના નવા સિલેબસ મુજબ )
Sign in to Google to save your progress. Learn more
Name(નામ). *
Enrollment no. (૯ આંકડાનો નંબર લખો) *
Mobile no.(આ મોબાઈલ ઉપર ટેસ્ટ વિશે બધી માહિતી મળશે) *
1. રીવેટના સ્પેસીફીકેશનમાં  રીવેટને તેની કઈ લંબાઈ દ્વારા દર્શાવવામાં આવે છે ? *
1 point
                                                                                સ્નેપ હેડ રીવેટ
સ્નેપ હેડ રીવેટ
2. રીવેટનો કયો ભાગ કે જેના ઉપર હેમરીંગ કરવામાં આવે છે ? *
1 point
3.નીચેની આકૃતિમાં આપેલ રીવેટ નું નામ જણાવો . *
1 point
Captionless Image
4. રીવેટ સેટના ઉપયોગ  દરમ્યાન રીવેટના અગાઉ બનાવેલા હેડને નુકશાનથી બચાવવા માટે કયા રીવેટીંગ ટુલ્સ નો ઉપયોગ થાય છે ? *
1 point
Captionless Image
5. નીચેની આકૃતિમાં બતાવેલ જોઈન્ટનું નામ જણાવો. *
1 point
Captionless Image
6. બે અલગ અલગ પ્રકારની ધાતુઓને  તે ધાતુઓના મિશ્રણ વાળા ફીલર રોડથી જોડવામાં આવે છે તે વેલ્ડીંગ પ્રક્રિયાનું નામ જણાવો. *
1 point
7. આકૃતિમાં બતાવેલ વેલ્ડીંગ ટુલનું  નામ આપો. *
1 point
Captionless Image
8. A.C. આર્ક વેલ્ડીંગ મશીન _______________ટ્રાન્સફોર્મર છે. *
1 point
9. A.C સપ્લાયને D.C. સપ્લાયમાં ફેરવવા માટે શેનો ઉપયોગ થાય છે ? *
1 point
10.  લો -પ્રેસર સિસ્ટમમાં એસેટીલીનનું દબાણ કેટલું હોય છે ? *
1 point
11. હાઈ -પ્રેસર સિસ્ટમમાં એસેટીલીનનું વધારેમાં વધારે  દબાણ કેટલું હોય છે ? *
1 point
12.ઓક્સિજન ગેસ સીલીન્ડર નો કલર કયો હોય છે? *
1 point
13. ડીજોલ્વડ એસેટીલીન ગેસ સીલીન્ડર નો કલર કયો હોય છે? *
1 point
14. નીચેની આકૃતિમાં બતાવેલ જોઈન્ટનું નામ જણાવો. *
1 point
Captionless Image
15. આકૃતિમાં બતાવેલ વેલ્ડીંગ ડિફેક્ટ(ખામી) નું નામ જણાવો . *
1 point
Captionless Image
16. વેલ્ડીંગ દરમ્યાન , વેલ્ડની સાથે સાથે જ ધાતુના નાના કણો આર્કમાંથી બહાર ફેકાવાની ઘટનાને (ખામી) ને શું કહે છે ? *
1 point
Captionless Image
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy