Request edit access
Red FM ફિલ્મી ડાયરો Quiz - 6 (2 May 2017)
"જલ્સા કરોને જેંતીલાલ" પર કવિઝ રમો અને જીતો આ ફિલ્મી ડાયરા ના 4 પાસ દરરોજ.

અમદાવાદના ફેમસ YMCA ક્લબ માં તારીખ 28 મે ના સાંજે 7 વાગે આ ફિલ્મી ડાયરો થવાનો છે.

તમે પાસ કેવી રીતે જીતી શકો ?

1. અમે તારીખ 18 થી 27 મે સુધી દરરોજ સાંજે 7 વાગે એક કવિઝ મુકીશું.

2. આ કવિઝના તમારે જવાબ આપવાના રહેશે.

3. દરરોજ રાત્રે 11 વાગે અમે વિજેતા જાહેર કરીશું.

4. બે વિજેતા ને 2-2 પાસ આપવામાં આવશે.
Sign in to Google to save your progress. Learn more
"સ્ત્રીને ચાહતા રહો, સમજવાની જરૂર નથી." - ક્યા લેખક/કવિ ની પંક્તિ?
10 points
Clear selection
ડોક્ટર ઊંઘમાંથી ઉઠીને હાર્ટ ઍટેક અથવા સ્ટ્રોક ના આવે તે માટે કેટલી મિનિટ્સ માટે એક પ્રયોગ કરવાનો કહે છે?
10 points
Clear selection
અરૂણીમા સિંહા કઈ ટ્રેનમાં હતી જ્યારે તે લૂંટારાઓનો ભોગ બની?
10 points
Clear selection
પિતા પુત્રને કુલ કેટલી સલાહ આપે છે?
10 points
Clear selection
ચારે બાજુથી ઘેરાયેલી હરણી શું કરે છે?
10 points
Clear selection
Next
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy