'શ્રીશંકરાચાર્ય જયંતિ' માહાત્મ્ય  
Email *
૦૧. જગદ્ગુરુ આદિશંકરાચાર્યજીએ કયા વેદાંતનો મત પ્રગટ કર્યો છે ? *
3 points
૦૨. જગદ્ગુરુ આદિશંકરાચાર્યજીએ કેટલી પીઠની સ્થાપના કરી હતી ? *
3 points
૦૩. જગદ્ગુરુ આદિશંકરાચાર્ય કોના અવતાર હતા ? *
3 points
૦૪. જગદ્ગુરુ આદિશંકરાચાર્યનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો ? *
3 points
૦૫. જગદ્ગુરુ આદિશંકરાચાર્યના માતા-પિતાનું નામ જણાવો . *
3 points
૦૬. જગદ્ગુરુ આદિશંકરાચાર્યજીએ કોની પાસેથી સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી હતી ? *
3 points
૦૭. જગદ્ગુરુ  આદિશંકરાચાર્યજીએ  કેટલું આયુષ્ય ભોગવ્યું હતું ? *
3 points
૦૮. જગદ્ગુરુ આદિશંકરાચાર્યજીનું અવસાન ક્યારે અને ક્યાં થયું હતું ? *
3 points
૦૯. જગદ્ગુરુ આદિશંકરાચાર્યજીના જીવન-કવન દર્શાવતો કયો ગ્રંથ પ્રાપ્ત થાય છે ? *
3 points
૧૦. જગદ્ગુરુ આદિશંકરાચાર્યજીએ કેટલામાં વર્ષે બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખ્યું હતું ? *
3 points
૧૧. જગદ્ગુરુ આદિશંકરાચાર્યજીએ બિહારના કયા વિદ્વાનને શાસ્ત્રાર્થમાં હરાવ્યા હતા ? *
3 points
૧૨. જગદ્ગુરુ આદિશંકરાચાર્યજી કયા દેવની ઉપાસનાના સમર્થક હતા ? *
3 points
૧૩. જગદ્ગુરુ આદિશંકરાચાર્યજીએ સંન્યાસીઓના કયા સંપ્રદાયની શરૂઆત કરી હતી ? *
4 points
૧૪. જગદ્ગુરુ આદિશંકરાચાર્યજીએ લક્ષ્મીજીના કયા સુપ્રસિદ્ધ સ્તોત્રની રચના કરી હતી ? *
4 points
૧૫. જગદ્ગુરુ આદિશંકરાચાર્યજીએ કઈ નદીના પ્રવાહને બદલ્યો હતો ? *
4 points
૧૬. દશનામી અખાડામાં કેટલી મઢી આવેલી છે? *
4 points
૧૭. જગદ્ગુરુ  આદિશંકરાચાર્યજી રચિત 'ચર્પટપંજરીકા સ્તોત્ર' અન્ય બીજા કયા નામે ઓળખાય છે ? *
4 points
૧૮. જગદ્ગુરુ આદિ શંકરાચાર્યજીએ કઈ નદીના કિનારે દીક્ષા લીધી ? *
4 points
૧૯. ગુજરાતી ભાષામાં જગદ્ગુરુ આદિશંકરાચાર્યજીનું જીવનચરિત્ર દર્શાવતો  સર્વપ્રથમ ગ્રંથ કોણે  લખ્યો ? *
4 points
૨૦. જગદ્ગુરુ આદિશંકરાચાર્યજીના વિષય પર લખેલ ગ્રંથ 'શંકરદિગ્વિજય'ના રચયિતા કોણ છે? *
4 points
૨૧. જગદ્ગુરુ આદિ શંકરાચાર્યજીએ પરકાયા પ્રવેશ કોની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે કર્યો હતો ? *
4 points
૨૨. જગદ્ગુરુ આદિશંકરાચાર્યએ ચાંડાલ સ્વરૂપે આવેલા શિવની કયા સ્તોત્ર વડે સ્તુતિ કરી હતી ? *
4 points
૨૩. જગદ્ગુરુ આદિશંકરાચાર્યજી અને મંડનમિશ્રનો શાસ્ત્રાર્થ કયા વિષય પર હતો ? *
4 points
૨૪. પ્રથમ સંસ્કૃત ફિલ્મનું નામ જણાવો ? *
4 points
૨૫. જગદ્ગુરુ શંકરાચાર્યજીએ માતાના અંતિમ સંસ્કાર ક્યા કર્યા હતા  ? *
4 points
૨૬. જગદ્ગુરુ આદિશંકરાચાર્યના ગુરુના પણ ગુરુનું નામ જણાવો ? *
4 points
૨૭. જગદ્ગુરુ આદિશંકરાચાર્યજીએ કયા મંદિરમાં  મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી ? *
4 points
૨૮. જગદ્ગુરુ આદિશંકરાચાર્યજીએ તિરુપતિ મંદિરમાં કયા યંત્રની સ્થાપના કરી હતી  ? *
4 points
૨૯. જગદ્ગુરુ આદિશંકરાચાર્યજીએ શ્રીરંગમ્ મંદિરામાં કયા યંત્રની સ્થાપના કરી હતી  ? *
4 points
૩૦. જગદ્ગુરુ આદિશંકરાચાર્યજી દ્વારા વિરચિત 'સૌન્દર્યલહેરીસ્તોત્ર'માં કયા યંત્રની સમજ રજૂ થઈ છે ? *
4 points
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.