Request edit access
શાળા સ્વચ્છતા એવોર્ડ
 શાળા સ્વચ્છતા એવોર્ડ સંદર્ભે નોમીનેશન કરવાના હેતુસર આ સાથેસામેલ ફોર્મમાં જરૂરી વિગતો ભરવાની રહશે
 આ માટે નીચે મુજબની સૂચના ધ્યાનમાં લેવી
 સાદર માહિતી પત્રક શાળા સ્વચ્છતા એવોર્ડ ભાગ લેવા અંગેનું નોમીનેશન ફોર્મ માત્ર છે.ફોર્મ ભરવાથી એવોર્ડ મળશે એવો દાવો કરી શકાશે નહિ
 શાળાએ નોમીનેશન ફોર્મની તમામ વિગતો જરૂરી આધારો સહ પૂરતી ચોક્કસાઈ થી ભરવાની રહેશે.
 શાળા ડાયસ કોડ સહિતની વિગત ભૂલ રહિત ભરવાની રહેશે
 જે બાબત શાળાને લાગુ પડતી હોય તે જ બાબત સંદર્ભે વિગત દર્શાવવાની રહેશે
 સમગ્ર તાલુકામાંથી આવેલ શાળાના નોમીનેશન નાં આધારે 70 ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કરતી શાળાઓની એવોર્ડ કમિટિ દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવશે
 રૂબરૂ મુલાકાત લીધેલ શાળાઓ પૈકી એવોર્ડ કમિટિનાં મૂલ્યાંકનનાં આધારે જ એવોર્ડ માટે શાળાની પસંદગી કરવામાં આવશે
 શાળા સ્વચ્છતા એવોર્ડના શિક્ષણ વિભાગના ઠરાવમાં દર્શાવેલ શરતોનું પાલન કરવાનું રહેશે અને તદઅનુસાર એવોર્ડ અંગેની સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
 નોમીનેશન ફોર્મ ભરવાની અંતિમ તારીખ : ૧૫/૧૦/૨૦૧૭ રહેશે
 વધુ માહિતી માટે ડાયટનાં વ્યાખ્યાતાશ્રી મનીષભાઈ પટેલનો ૯૪૨૬૭૭૧૬૪૨ ફોન નંબર પર સંપર્ક કરી શકશો.


પ્રાચાર્ય
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન
નવસારી

ઉપરોક્ત શરતો મે વાંચેલ છે અને મને બંધન કરતા રહેશે *
Required
Next
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Additional Terms