Request edit access
એકમ   :-  5. આવક અને ખર્ચનો ખ્યાલ
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ (Student name) : *
શાળાનું નામ( School Name ) : *
ધોરણ ( Std.) : *
1. વાસ્તવિક ખર્ચનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીઓએ રજુ કર્યો છે? *
1 point
 2. વૈકલ્પિક ખર્ચને વ્યવસ્થિત સ્વરૂપમાં કોણે રજુ કર્યો? *
1 point
3. સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? *
1 point
4. કાયમી સ્ટાફ્નું વેતન એ કયા પ્રકારના ખર્ચનું ઉદાહરણ છે? *
1 point
5. માર્શલના મતે ઉત્પાદનનું મુખ્ય ખર્ચ કયું છે? *
1 point
6. સીમાંત ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? *
1 point
7. કયા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક સરખા હોય છે? *
1 point
8. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કયા પ્રકારનું ખર્ચ શૂન્ય હોય છે? *
1 point
9. વધારાના એક એકમના વેચાણથી કુલ આવકમાં થાતો ફેરફાર એટલે....... *
1 point
10. સ્થિરખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે? *
1 point
11. પૂર્ણ હરીફાઈમાં સરેરાશ આવક = .............. *
1 point
12. પૂર્ણ હરીફાઈમાં કિંમત કયા પરીબળોથી નક્કી થાય છે? *
1 point
13. લાંબા ગાળે બધા જ ખર્ચ કયા પ્રકારના બને છે? *
1 point
14. કયા ખર્ચને માપી શકતો નથી? *
1 point
15. નીચેના માંથી કયો ખર્ચ સ્થિર ખર્ચ નથી? *
1 point
16. ઉત્પાદનમાં એક એકમનો વધારો થવાથી ઉત્પાદન ખર્ચમાં થતો વધારો એટલે...... *
1 point
17. કાચો માલ, વીજળી, દૈનિક શ્રમિકોનું વેતન વગેરે કેવું ખર્ચ કહેવાય? *
1 point
18. ઉત્પાદન વધતાં કયા પ્રકારનો ખર્ચ સતતપણે ઘટે છે, પણ શૂન્ય થતો નથી ? *
1 point
19. પેઢીનું કદ ખૂબ મોટું બનતાં સરેરાશ ખર્ચ........છે? *
1 point
20. પેઢીની વર્તણૂકને સમજવા કયા ખ્યાલ મહત્વના છે? *
1 point
21. સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ ઓછો હોય ત્યારે સરેરાશ ખર્ચ........ *
1 point
22. ટૂંકા ગાળામાં ઉત્પાદનમાં ફેરફાર થતાં કયા પ્રકારના ખર્ચમાં ફેરફાર થાય છે? *
1 point
23. સરેરાશ સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે? *
1 point
24. નીચેનામાંથી કયો ખર્ચ અસ્થિર ખર્ચ છે? *
1 point
25. યંત્રસામગ્રી આધુનિક બનાવતાં ઉત્પાદનમાં થતો ફેરફાર............છે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy