'શ્રીશનૈશ્ચર જયંતિ ' માહાત્મ્ય  
૦૧. શનિ જયંતિ ક્યારે આવે છે ? *
4 points
૦૨. શનિદેવના પિતાનું નામ શું છે ? *
4 points
૦૩. શનિની માતાનું નામ શુ છે ? *
4 points
૦૪. શનિના પત્નિનું નામ શું છે ? *
4 points
૦૫. જ્યોતિષ અનુસાર શનિ પાસે ક્યો વિભાગ છે ? *
4 points
૦૬.  શનિના કાળારંગ પર કોનો પ્રભાવ છે ? *
4 points
૦૭. શનિને મંદ થઈ જવાનો શાપ કોણે આપ્યો હતો ? *
4 points
૦૮. શનિના રત્નને ક્યા નામે ઓળખવામા આવે છે ? *
4 points
૦૯. ક્યા ક્ષેત્રમા તપ કરવાથી શનિને ગ્રહતરીકે પૂજામાં સ્થાન પ્રાપ્ત થયું? *
4 points
૧૦. શનિ અંકશાસ્ત્રની દ્રષ્ટિએ કયા અંકના સ્વામી ગણાયા છે ? *
4 points
૧૧. શનિ અને સુર્ય વચ્ચે કેવો સંબંધ છે ? *
4 points
૧૨. શનિ મહારાજના દર્શન ક્યા સમયે વધુ ફળદાયી બને છે ? *
4 points
૧૩. શનિનું પ્રિય સમિધ( વૃક્ષ ) ક્યું છે ? *
4 points
૧૪. શનિની પનોતિ કેટલાં વર્ષની હોય છે ? *
4 points
૧૫. શનિ ચાલીસાની રચના કોણે કરી ? *
4 points
૧૬. શનિના કયા નક્ષત્રદિવસે સુવર્ણ વસાવવું ઉત્તમ કહ્યુંં છે  ? *
4 points
૧૭. શનિની દૃષ્ટિ કેવી ગણાય છે ? *
4 points
૧૮. શનિસિદ્ધપીઠ કયાં આવેલી છે ? *
4 points
૧૯. શનિ મહારાજે કયા રઘુવંશી રાજાને આશીર્વાદ આપ્યા હતા ? *
4 points
૨૦. શનિ મહારાજના કયા અંગના દર્શન કરવા જોઇએ ? *
4 points
૨૧. કયા પુરાણમાં શનિ મહારાજના જન્મની કથા વર્ણવેલી છે ? *
4 points
૨૨. શનિમહારાજના કેટલી સવારીઓ ( વાહન ) છે ? *
4 points
૨૩. શનિપીડા દૂર કરવા માટે કયા દેવની પૂજા અનિવાર્ય છે ? *
4 points
૨૪. કયા ઋષિએ શનિદેવને રાક્ષસોના સંહાર માટે પ્રાર્થના કરી હતી ? *
4 points
૨૫. શનિ મહારાજને સૂર્યની પ્રદક્ષિણા કરતા કેટલો સમય લાગે છે ? *
4 points
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.