Preview mode
Published
Copy responder link
Request edit access
સાહિત્ય સરિતા
અમને આ જાહેર કરતા આનંદ થાય છે કે આ સાહિત્ય સરિતાનું ત્રીજું વર્ષ છે. ૨૦૨૦ ના એપ્રિલ મહિનાથી વાર્ષિક ગુજરાતી સામાયિક - ‘સાહિત્ય સરિતા ’ પ્રકાશિત કરવાનું શરૂ  થયું હતું . આ પગલું ભરવા પાછળના બે મુખ્ય કારણો છે:
પ્રથમ, વિદ્યાર્થી  લેખકને તેમની સાહિત્યિક કુશળતા માટે એક મંચ આપવું અને બીજું, આજની  યુવા પેઢી  આપણી સંસ્કૃતિ અને સાહિત્યનાં મૂળ સાથે સતત જોડાયેલી રહે એ માટે તેમને એક શ્રેષ્ઠ માધ્યમ પ્રદાન કરવું .

આ વર્ષે ' સાહિત્ય સરિતા ’ માં નીચે મુજબ વિભાગ રાખવામાં આવ્યા છે.
તમે તમારી કૃતિ કોઈ પણ વિભાગ માટે મોકલી શકો છો.  નવા ફોર્મ ભરીને એકથી વધારે કૃતિઓ પણ
આવકાર્ય છે.

પૂરું નામ ( Full Name )
*
નંબર (WhatsApp Number)
*
વ્યવસાય (Profession) *
શહેર ( City )
*
આપના મહાવિદ્યાલયનું નામ? (Name of your institution)
ધોરણ ( Standard )
તમે કયા વિભાગ માટે અરજી કરવા માંગો છો ? 
(Under which section you would like to provide your work?)

નૌંધ : તમે એક કરતાં વધુ વિષય પસંદ કરી શકો છો.
Note : You can select more than one topic .
*
Next
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report