Request edit access
બીજું વર્ષ- ફીટર  MCQ ટેસ્ટ-૫ (NSQF લેવલ -૫ ના નવા સિલેબસ મુજબ )  
લેશન નંબર -૧૩૪ થી ૧૩૭ (NSQF લેવલ -૫ ના નવા સિલેબસ મુજબ )
૧૩૪-હોનીંગ ,૧૩૫-ફ્રોસ્ટીંગ ,૧૩૬-હીટ ટ્રીટમેન્ટ, ૧૩૭-કેશ હાર્ડનીંગ.

Sign in to Google to save your progress. Learn more
Name(નામ). *
Enrollment no. (૯ આંકડાનો નંબર લખો) *
Mobile no.(આ મોબાઈલ ઉપર ટેસ્ટ વિશે બધી માહિતી મળશે) *
1. હોનીંગ માં સ્પીન્ડલ ની મુવમેન્ટ ..........................હોય છે. *
1 point
2. વર્ક સરફેસનું સુપર ફીનીશીંગ કાર્ય બાદ તેને સારો દેખાવ આપવા કયું ઓપરેશન કરવામાં આવે છે ? *
1 point
3. સ્ટીલના બંધારણમાં જે તાપમાને ફેરફાર થવાનું શરુ થાય તેને ..............કહે છે. *
1 point
4. હીટ ટ્રીટમેન્ટમાં ગરમ કરેલ ધાતુને ઝડપથી ઠંડી પાડવાની ક્રિયાને ...................કહે છે. *
1 point
5. ફરનેસમાં ઊંચું તાપમાન માપવા ....................નો ઉપયોગ થાય છે. *
1 point
6. સ્ટીલમાં હાર્ડનીંગ દરમ્યાન કાર્બનનું પ્રમાણ વધવાથી .................છે. *
1 point
7. કેસ હાર્ડનીંગની...............રીતમાં સ્ટીલ પર એમોનીયા ગેસ દાખલ કરવામાં આવે છે. *
1 point
8.આકૃતિમાં દર્શાવેલ સરફેસ હાર્ડનીંગની રીતનું  નામ જણાવો. *
1 point
Captionless Image
9. આકૃતિમાં દર્શાવેલ સરફેસ હાર્ડનીંગની રીતનું  નામ જણાવો. *
1 point
Captionless Image
10. આકૃતિમાં દર્શાવેલ સરફેસ હાર્ડનીંગની રીતનું  નામ જણાવો. *
1 point
Captionless Image
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy