Request edit access
એકમ   :- 4. પ્રાજનનીક સ્વાસ્થ્ય      
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ (Student Name) : *
શાળાનું નામ( School Name ) : *
ધોરણ ( Std.) : *
1) ભારત દેશે પ્રાજનનીક સ્વાસ્થ્ય ને સામાજિક લક્ષ તરીકે પ્રાપ્ત કરવા કુટુંબનિયોજન કાર્યક્રમોની શરૂઆત કરી તે વર્ષ જણાવો. *
1 point
2) RCH કાર્યક્રમ હેઠળ કિશોરાવસ્થા વયજૂથના યુવાનોને કઈ માહિતી આપવામાં આવે ? *
1 point
3) RCH કાર્યક્રમમાં સામેલ કરવામાં આવેલ મહત્વપૂર્ણ કાર્યક્રમ  છે તે ઓળખો . *
1 point
4) ક્યાં અવલોકન સમાજ ના પ્રાજનનીક સ્વાસ્થ્યના સુધારા નિદર્શન કરે છે ? *
1 point
5) પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ (RCH) ના હેતુ ઓળખો *
1 point
6) કયું અગત્યનું પગલું વસ્તીવધારા અટકાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે? *
1 point
7) ઋતુચક્ર ના કયા દિવસના સમયગાળા માં ફલન ની તક ખુબ વધુ હોય છે ? *
1 point
8) કુટુંબનિયોજન ની આ કુદરતી પધ્ધતિ છે કે જે પ્રસુતિ બાદ ના મહતમ લગભગ છ માસ સુધી જ અસરકારક હોય છે. *
1 point
9) ઉપયોગ કરનારની ગોપનીયતા બની રહે છે તેવી કુટુંબ નિયોજન ની પધ્ધતિ કઈ ? *
1 point
10) ગ્રીવા દ્વારા શુક્રકોષ ના પ્રવેશ ને અટકાવીને ગર્ભધારણ ને રોકે છે તે સ્ત્રીઓ માટેનું અવરોધક ઓળખો. *
1 point
11)  અવરોધ  પદ્ધતિઓમાં ગર્ભનિરોધક ક્ષમતામાં વધારો કરવા માટે વપરાતા ઘટક જણાવો. *
1 point
12) કુટુંબનિયોજન માટેનું સાધન છે જે ડોક્ટર કે નર્સ દ્વારા ગર્ભાશય માં દાખલ કરાય છે *
1 point
13)  અંત:ગર્ભાશય  ઉપાયમાં બિનઔષધિયનું  ઉદાહરણ છે તે ઓળખો. *
1 point
14)  કુટુંબનિયોજન માટેના  IUDs માંથી કોપર મુક્ત કરતું સાધન કયું ? *
1 point
15)  કુટુંબનિયોજન માટે IUDs માંથી અંત:સ્ત્રાવ મુક્ત કરતું સાધન કયું ? *
1 point
16)   અંત : સ્ત્રાવ  મુક્ત કરતા IUDs માટે લાગુ પડતું વિધાન શોધો. *
1 point
17)   કેટલા અઠવાડીયાની ગર્ભાવસ્થા સુધી MTP વધુ સુરક્ષિત મનાય છે ? *
1 point
18)  ગર્ભધારણને રોકવાની અંતિમ પધ્ધતિ તરીકે ઓળખાય છે તે પધ્ધતિ કઈ ? . *
1 point
19)  એમ્નીઓસેન્ટેસીસ નો દુરૂપયોગ શું છે? *
1 point
20)   જાતીયસંક્રમિત ચેપનો ભય કઈ વયજૂથ માં વધુ હોય છે? *
1 point
21)   સંક્રમિત વ્યક્તિ માટે વપરાયેલ ઇન્જેક્શનની સોયની અદલાબદલી થી પણ ચેપ ફેલાઈ શકે તે STIs માંથી  કયા છે ? *
1 point
22)   આ એવા ચેપ છે જેનું વહેલું નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો તે સંપૂર્ણપણે સાધ્ય છે . *
1 point
23)  લગ્ન વયજૂથના હોય તેવા લોકોને RCH કાર્યક્રમ હેઠળ કઈ બાબતમાં શિક્ષિત કરવામાં આવે છે ? *
1 point
24)  માનવ વસ્તીવૃદ્ધિ ઉપર વિસ્ફોટાત્મક અસર કરનાર પરિબળ કયું ? *
1 point
25)  ભારત માં વસ્તી વિસ્ફોટ માટે નું કારણ છે તે શોધો . *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report