Preview mode
Published
Copy responder link
Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
એકમ :- 2.પ્રથમ વિશ્વયુદ્ધ અને ર શિયન ક્રાંતિ
viralbhandari.blogspot.com
* Indicates required question
વિદ્યાર્થીનું નામ (Student Name) :
*
Your answer
શાળાનું નામ( School Name ) :
*
Your answer
ધોરણ ( Std.) :
*
9
1
ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશભૂખનો શિકાર ક્યાં રાષ્ટ્રો બન્યાં હતાં?
*
1 point
રશિયા અને ચીન
ઇટાલી અને ઈંગ્લેન્ડ
ઇટાલી અને જર્મની
ઇંગ્લેન્ડ અને જર્મની
2
પ્રથમ વિશ્વયુદ્વની શરૂઆત ક્યારે થઈ?
*
1 point
25 જૂન, 1915
1 ઓગસ્ટ, 1914
5 ડિસેમ્બર, 1914
10 ઓગસ્ટ, 1945
3. પ્રથમ વિશ્વયુદ્વનાં બીજ કઈ સંધિમાં વવાયાં હતા?
*
1 point
ફ્રેંકફર્ટ
વર્સેલ્સ
જર્મની અને હંગેરીની સંધિ
ફ્રાન્સ અને બ્રિટનની સંધિ
4. રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી?
*
1 point
18 જાન્યુઆરી 1921 ના દિવસે
1 ઓગસ્ટ 1919 ના દિવસે
15 ડિસેમ્બર 1920 ના દિવસે
10 જાન્યુઆરી ૧૯20ના દિવસે
5
ઈ. સ. ૧૯૧૭માં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાઈ?
*
1 point
માર્ચ ક્રાંતિ
વસંત ક્રાંતિ
રક્તવિહીન ક્રાંતિ
સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ
6
22 જાન્યુઆરી ૧૯૦૫ના રવિવારના દિવસે કોના નેતૃત્વ નીચે રશિયામાં વિશાળ સરઘસ કાઢવામાં આવ્યું?
*
1 point
લેનિનના
ફાધર ગેપોન નામના પાદરી ના
બોલ્શેવિકોનાં
ફાધર નેપન નામના પાદરીના
7
રશિયા અને જાપાન વચ્ચે કયારે યુદ્ધ થયું?
*
1 point
ઈ. સ. 1909-10
ઈ. સ. 1904 -5
ઈ. સ. 1916-17
ઈ.સ. 1915-16
8. શાના વેપાર ના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુધો થયા હતા?
*
1 point
શસ્ત્રોના
અફીણના
ખનીજતેલના
ચાના
9. બેલ્જીયમના રાજા લિયોપોલ્ડે આફ્રિકાના કયા પ્રદેશ પર પોતાની સત્તા સ્થાપી?
*
1 point
મોરોક્કો
નાતાલ
ઇજિપ્ત
કોંગો
10. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સન્ધિ કરવામાં આવી?
*
1 point
વર્સેલ્સની
લટેર્નની સન્ધિ
ગુપ્તસન્ધિ
ફ્રેન્કફર્ટની
11. કોના લસ્કર સામે જર્મન લસ્કર ટકી શક્યું નહિ?
*
1 point
જાપાનના
ફ્રાન્સના
અમેરિકાના
ઈંગ્લેન્ડના
12. નીચેનામાંથી કયા રાષ્ટ્ર્રને રાષ્ટ્રસંઘમાં સ્થાન મળ્યું ન હતું ?
*
1 point
જાપાનને
ફ્રાન્સને
અમેરિકાને
રશિયાને
13. પ્રથમ વિશ્વયુદ્ધ માટે કયા રાષ્ટ્રને જવાબદાર ગણવામાં આવ્યું?
*
1 point
જર્મની
ફ્રાન્સ
જાપાન
ઇટાલી
14. જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો?
*
1 point
"યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. "
"શક્તિમાનને જ જીવવાનો હક છે. "
"યુદ્ધ એજ કલ્યાણ
"વિશ્વપ્રભુત્વ "
15. કોનો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર બન્યો?
*
1 point
જર્મન સમ્રાટ કૈંસર વિલિયમ બીજો
હિટલર
બિસ્માર્કનો
મુસોલિની
16. ફ્રૅન્કફર્ટની સન્ધિમાં ફ્રાંસે કયા પ્રદેશો ગુમાવ્યા હતા?
*
1 point
પશ્ચિમ રશિયા
ડેનઝિંગ
આલ્સેસ અને લોરેન્સ
ઈંગ્લેન્ડ
17. આધુનિક વિશ્વની એક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટના કઈ છે?
*
1 point
સંસ્થાનવાદ
ઔદ્યોગિક ક્રાંતિ
પ્રથમ વિશ્વયુદ્ધ
રશિયન ક્રાંતિ
18. "બ્લેક હેન્ડ " નામની ઉગ્રવાદી સંસ્થા કયા દેશમાં સ્થપાઈ હતી?
*
1 point
બૉસ્નિયા
બેલ્જીયમ
ઓસ્ટ્રિયા
સર્બિયા
19. "શક્તિમાનને જ જીવવાનો હક છે. " આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો?
*
1 point
સૅન્ટેડેરે
ટ્રિટસ્કે
ટોલેદોએ
નિત્સે
20. રશિયાના કયા બધા જ રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા?
*
1 point
ગૅપોન
લિયોપોલ્ડ
વિલિયમ
ઝાર
21. રાષ્ટ્રસંઘની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી?
*
1 point
1914
1918
1920
1924
22. નીચેમાંથી કયું મોટું રાષ્ટ્ર રાષ્ટ્રસંઘમાં જોડાયું ન હતું?
*
1 point
જાપાન
ફ્રાન્સ
અમેરિકા
ઇટાલી
23. કઈ ક્રાંતિ વિશ્વના ઇતિહની એક અગત્યની ઘટના ગણાય છે?
*
1 point
અમેરિકન ક્રાંતિ
ફ્રેન્ચ ક્રાંતિ
જર્મન ક્રાંતિ
રશિયન ક્રાંતિ
24. પ્રથમ વિશ્વયુદ્ધ તરફ દોરી જતાં પરિબળો પૈકી કયું પરિબળ સૌથી વધારે જવાબદાર હતું?
*
1 point
મૈત્રીકરારો
ઉગ્ર અને સંકુચિત રાષ્ટ્રવાદ
ઈંગ્લેન્ડનો અદ્યતન નૌકાકાફલો
ઇટાલીની સરમુખત્યારશાહી
25. પ્રથમ વિશ્વયુદ્વમાંથી રશિયા શા માટે ખસી ગયું?
*
1 point
રશિયા પાસે યુદ્ધસામગ્રી ખૂટી પડી
જર્મનીએ રશિયાની સેનાને નષ્ટ કરી નાખી
1917માં રશિયામાં ક્રાંતિ થઈ
યુદ્ધના મેદાનમાં કાતિલ ઠડી પાડવા લાગી
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report