Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
ભારતનું બંધારણ કવીઝ - 2 તારીખ- 24-09-2020 🌟ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ઇતિહાસ🌟
✿ દરરોજ 15 પ્રશ્નોની કવીઝ મુકવામાં આવશે
❁ જો તમારે તમારી બનાવેલી કવીઝ મુકવા માંગતા હોય તો અહીં આપેલ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈને તે નમ્બર ઉપર મેસેજ કરીને પ્રશ્નો આપી શકો છો તો તમે અમે કવીઝ બનાવીશું ☛
https://chat.whatsapp.com/DLbUyiSc3KZFPoIbOb5dzw
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
સચિવાલય ક્લાર્ક - પીએસઆઇ - પોલીસ કોન્સ્ટેબલ - જુનિયર ક્લાર્ક દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી
ભારતના બંધારણમાં તેમજ વહીવટી માળખામાં કયા દેશના શાસનની છાપ જોવા મળેછે?
*
1 point
ફ્રેન્ચ
બ્રિટેન
જાપાન
અમેરિકા
મહેસુલી તંત્ર, સનદી સેવાઓ, બજેટિંગ, રાજકીય માળખું જેવી બાબતો ભારતે ક્યા દેશ પાસેથી સ્વીકારેલી છે?
*
1 point
બ્રિટેન
જાપાન
અમેરિકા
રશિયા
બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતો?
*
1 point
રોબર્ટ ક્લાઈવ
વોરન હેસ્ટીંગ
લોર્ડ વિલિયમ બેન્ટીંગ
લોર્ડ કેનિંગ
બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો?
*
1 point
રોબર્ટ ક્લાઈવ
વોરન હેસ્ટીંગ
લોર્ડ વિલિયમ બેન્ટીંગ
લોર્ડ કેનિંગ
ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો?
*
1 point
રોબર્ટ ક્લાઈવ
વોરન હેસ્ટીંગ
લોર્ડ વિલિયમ બેન્ટીંગ
લોર્ડ કેનિંગ
ભારતનો પ્રથમ વાઇસરોય કોણ હતો?
*
1 point
રોબર્ટ ક્લાઈવ
વોરન હેસ્ટીંગ
લોર્ડ વિલિયમ બેન્ટીંગ
લોર્ડ કેનિંગ
જયારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઇ ત્યારે ભારતમાં કોનું શાશન હતું?
*
1 point
મુઘલ બાદશાહ જહાંગીર
મુઘલ બાદશાહ અકબર
ઓરંગ ઝેબ
બહાદુરશાહ ઝફર
કેપિટન હોકીંગ્સ ક્યા વહાણમાં આવ્યો હતો?
*
1 point
ફેક્ટર
વેક્ટર
હેકટર
સેક્ટર
જહાંગીરે ક્યા અંગ્રેજને ભારતમાં વ્યાપાર કરવાની પરવાનગી આપી?
*
1 point
હેકટર મુનરો
કેપિટન હોકીંગ્સ
સર ટોમસ રો
લોર્ડ મેક્સો
પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું?
*
1 point
રોબર્ટ ક્લાઈવ અને બાદશાહ જહાંગીર
રોબર્ટ ક્લાઈવ અને બાદશાહ અકબર
રોબર્ટ ક્લાઈવ અને ઓરંગ ઝેબ
રોબર્ટ ક્લાઈવ અને સિરાજ ઉદ દૌલા
ભારતનું શાશન બ્રિટિશ તાજના હાથમાં ક્યારે આવ્યું?
*
1 point
ઈ.સ 1856
ઈ.સ 1857
ઈ.સ 1858
ઈ.સ 1859
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઇ?
*
1 point
1935
1934
1936
1937
*
1 point
આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું?
વિલિયમ બેન્ટીંગ
લોર્ડ માઉન્ટ બેટન
વોરન હેસ્ટીંગ
રોબર્ટ ક્લાઈવ
ભારતી બંધારણ ની બ્લ્યુ પ્રિન્ટ કોને કહેવાય છે?
*
1 point
બાબાસાહેબ રિપોર્ટ
નહેરુ રિપોર્ટ
જોન સાયમન રિપોર્ટ
લોર્ડ બેકનહેડ રિપોર્ટ
કોના નેતૃત્વમાં કોંગ્રેસે કેબિનેટ મિશન યોજનાનો સ્વીકાર કર્યો?
*
1 point
જવાહરલાલ નહેરુ
બાબા સાહેબ આંબેડકર
સરદાર વલ્લભભાઈ
ગાંધીજી
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report