'શ્રીનારદ જયંતિ' માહાત્મ્ય  
  'શ્રીનારદ જયંતિ' માહાત્મ્ય  
તારીખ:18/05/2022
          🌺 પ્રેરક 🌺
           કુલપતિશ્રી
પ્રોફે.ડૉ.પ્રતાપસિંહજી ચૌહાણ
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા
પ્રા.ડૉ. અજયભાઇ સોની
(મીડીયા સેલ કન્વીનર SGGU)
 🌺 સંયોજક અને ક્વિઝલેખન
પ્રા.ડૉ.રાજેશ આર.કગરાણા
પ્રા.ડૉ.પરેશ પારેખ
પ્રા.તરુણ મહેતા
🌺 સહયોગ અને રાષ્ટ્રીય લેવલે સંકલન🌺
શ્રી શૈલેન્દ્રસિંહ આર.ગોહિલ
શ્રી શૈલેષ એન.પ્રજાપતિ
શ્રી રોહન ત્રિવેદી (વડોદરા)
🌺 ક્વિઝ એડમિન 🌺
       ડૉ.મિતેશ શર્મા
       કનુ રાઠવા
🔹 (1) શ્રી એમ.સી.રાઠવા આર્ટ્સ કોલેજ પાવીજેતપુર જ્ઞાનધારા
(2) આર્ટ્સ કોલેજ મુનપુર (સંસ્કૃત વિભાગ)
(3) શ્રી પારેખ સાયન્સ - આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મહુવા તથા
(4) વિશેષદિન ક્વિઝ ગ્રુપ

Email ID: sanskritdepartmentpj@gmail.com

Sign in to Google to save your progress. Learn more
NAME *
COLLEGE/SCHOOL NAME *
MOBILE NUMBER *
ADDRESS *
હોદ્દો (Designation) *
૦૧. નારદ કોના માનસપુત્ર છે ? *
4 points
૦૧. નારદ કોના માનસપુત્ર છે ? *
4 points
૦૨. નારદજીને ભાગવતનો ઉપદેશ કોણે આપ્યો હતો? *
4 points
૦૩. નારદજી પૂર્વ જન્મમાં ક્યા વર્ણમાં જન્મ્યા હતા ? *
4 points
૦૪. નારદ પુરાણમાં હાલ કેટલા શ્લોક મળે છે ? *
4 points
૦૫. નારદપુરાણમાં ક્યા વાદનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે ? *
4 points
૦૬. નારદ જયંતિ ક્યારે ઉજવાય છે ? *
4 points
૦૭. બ્રહ્માજીના સત્તર માનસપુત્ર પૈકી બ્રહ્માજીના ક્યા અંગથી નારદજીને જન્મ થયો હતો? *
4 points
૦૮. બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ નારદજીનો જન્મ બ્રહ્માજીના ક્યા અંગથી થયો હતો? *
4 points
૦૯. નારદજીએ સંગીતની શિક્ષા કોની પાસેથી લીધી ? *
4 points
૧૦. નીચેનામાંથી ક્યા ગ્રંથની રચના નારદજીએ કરી છે ? *
4 points
૧૧. ક્યા ઋષિને નારદજીએ  બાળપણમાં દીક્ષા આપી તેનું નામકરણ કર્યું હતું ? *
4 points
૧૨.  ક્યા દૈત્યની પત્નીને સગર્ભાવસ્થામાં દૈવીસંપત્તિનો ઉપદેશ નારદે આપ્યો હતો કે જેથી તેને ત્યાં વિષ્ણુભક્ત પ્રહ્લાદજી જન્મ્યા હતા ? *
4 points
૧૩. ક્યા પુરાણના પ્રથમ સ્કંધ (અ.એક થી ત્રણ) માં નારદજીની ઉત્પત્તિ કથાનું નિરૂપણ છે ? *
4 points
૧૪. "હે નારદ! વૈકુંઠ કે યોગિઓના હ્રદયમાં નહીં પરંતુ હું તો ત્યાં રહું છું જ્યાં મારા ભક્ત મારું નામ-સ્મરણ કરે છે? આ શ્લોક ક્યા પુરાણના ઉત્તરખંડ  ९४/२३ માં આવે છે ? *
4 points
૧૫. નારદજીનો ઓળખ બની ગયેલો મંત્ર ક્યો છે ? *
4 points
૧૬.  વૈકુંઠ સાથે ત્રણે લોકમાં સંચાર કરતા રહેતા નારદજીના જીવનનું ક્યુ વ્રત છે જે અખંડ રીતે ચાલુ જ રહે છે ? *
4 points
૧૭.  નારદજીના હાથમાં હંમેશા શું હોય છે ? *
4 points
૧૮.  "જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ" કહી "દેવર્ષિ" ની પદવી નારદજીને ભાગવતપુરાણ મુજબ કોણે આપી છે ? *
4 points
૧૯. જેને આપણે વિશ્વના પહેલાં પત્રકાર કહી શકીએ એવા નારદજી માટે નીચેનામાંથી ક્યુ વિશેષણ પ્રચલિત છે ? *
4 points
૨૦.  નારદજીનો ક્યો ગ્રંથ ભક્તને ભગવાન તરફ જવાનો રસ્તો અને આ લોકમાં તમામ સુખ ભોગવવાનો રસ્તો બતાવે છે ? *
4 points
૨૧. "નારદ નિરહંકારી હતા અને એમણે લોકનિંદાનો સ્વીકાર પણ એક ભગવદ્ ભક્ત તરીકે સહજતાથી કર્યો છે" આ વિધાન કાયા આધુનિક વિદ્વાન - તત્ત્વજ્ઞાનીએ કર્યું છે ? *
4 points
૨૨. બ્રહ્મવૈવર્તપુરાણમાં નારદ નામથી કોનો ઉલ્લેખ મળે છે ? *
4 points
૨૩. નારદમુનિની વિણાનું નામ જણાવો ? *
4 points
૨૪. કયા સંસ્કૃત મહાકાવ્યમાં નારદજીના અવતરણનું વર્ણન કરવામાં આવ્યું છે ? *
4 points
૨૫. કાલિદાસના કઇ રચનામાં નારદજી ભવિષ્યવાણિ કરે છે ? *
4 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.