Request edit access
એકમ   : 11. વાનસ્પતિઓમાં વહન
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ (Student Name) : *
શાળાનું નામ( School Name ) : *
ધોરણ ( Std.) : *
(1) પોરિન્સ એ શું છે ? *
1 point
(2) કાર્બનિક અને ખનીજ પદાર્થોનું વહન ક્યા પ્રકારે થાય ? *
1 point
(3) આસૃતિની ક્રિયા કયાં સુધી સતત ચાલુ રહે છે ? *
1 point
(4) અનુકૂળ તાપમાને શુદ્ધ પાણીની જલક્ષમતા કેટલી હોય ? *
1 point
(5) રશસંકોચન................દ્રાવણમાં થાય ? *
1 point
(6) કાસપેરિયન પટ્ટી નું સ્થૂલન માટે નીચે પૈકી કયું યોગ્ય છે ? *
1 point
(7) એક લાક્ષણિક વનસ્પતિ કોષની આરપાર અણુઓના વહન માટે લગભગ ..........સમય લાગે.. *
1 point
(8) થિસલ ફનેલના પ્રયોગમાં થિસલ ફનેલમાં શુ ભરવામાં આવે છે ? *
1 point
(9) અર્ધ પ્રવેશશીલપટલ  શેમાંથી બનાવવામાં આવે છે ? *
1 point
(10) બિન્દુ ત્સવેદન ક્યારે શક્ય બને છે  ? *
1 point
(11)  કોઈ પણ દ્રવ્યના પટલ ની આરપાર પ્રસરણ નો આધાર............. ઉપર છે ? *
1 point
(12) અંતઃ સ્તર અને તેથી આગળ પાણીને કોષીય પટલમાંથી દબાણ પૂર્વક ધકેલવાની ક્રિયાને........ કહે છે? *
1 point
(12) ઉત્સેચકનાં પ્રોટીન વાળા ભાગને  ................................. કહે છે ? *
1 point
(13)જલક્ષમતા પર કયું પરિબળ અસર કરતું નથી ? *
1 point
(14)અપદ્રવ્ય પથમાં .......... ગુણધર્મ સંકળાયેલ છે ? *
1 point
(15) જયારે એક અણું બીજા અણુંથી સ્વતંત્ર રીતે પટલમાંથી પસાર થાય ત્યારે તેને....... કહે છે.. *
1 point
(16) Ψw =............. *
1 point
(17) નીચે પૈકી અસંગત   જોડ કઈ છે ? *
1 point
(18) પર્ણ ની સપાટીને  બાષ્પીભવન દ્વારા............ સુધી ઠંડી રાખે છે  ? *
1 point
(19) પાણીના બે ક્રમિક અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ  બળ કયું ? *
1 point
(20) કઈ વનસ્પતિ ના પર્ણના અધઃ અધિસ્તરમા  વાયુરંધ્ર ની સંખ્યા વધારે હોય ? *
1 point
(21) વનસ્પતિમાં કાર્બનિક ઘટકોનું વહન........... વડે થાય છે ? *
1 point
(22)જે દબાણે અર્ધપ્રવેશશીલ પટલમાંથી પાણીનો પ્રવેશ અટકી જાય તે  દબાણ ને.............. કહે  છે ? *
1 point
(23)  સંકેન્દ્રણ ધોળાંશ ની વિરુદ્ધ અને ATP ની મદદથી  થતા વાહનને........... કહે છે ? *
1 point
(24) જયારે વનસ્પતિ જીર્ણતા અનુભવે ત્યારે પોષકદ્રવ્યો ............ *
1 point
(25) સ્ત્રોત થી સિંક તરફના વાહનમાં સિંક તરીકે નીચે પૈકી કોનો સમાવેશ થાય... *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy