Request edit access
87 SHREE YUVA CAREER ACADEMY-BHAVNAGAR
ઈ-મેઈલ આઈડી ફરજીયાત લખવાનું રહેશે તો જ આપનું પરીણામ તાત્કાલિક જાહેર થશે. YUVA CAREER ACADEMY-BHAVNAGAR 9016808018
* Required
Email address
*
ત્રિકોણના એક ખૂણાનું માપ 90˚ અને બાકીના બે ખૂણાના માપનો તફાવત 20 છે તો બાકીના બે ખૂણાના માપ કયા હોય.?
1 point
40,30
100,80
55,35
40,20
He _______ blind since birth.
1 point
has been
is
was
were
ભારતમાં કયા વર્ષથી તાજના શાસનની શરૂઆત થઈ હતી.?
1 point
1857
1860
1858
1722
કવિશ્રી દલ૫તરામનો જન્મ કયાં થયો હતો ?
1 point
વઢવાણ
ડભોઇ
નડિયાદ
લાઠી
અસત્ય વિધાન કયું છે.?
1 point
સમાંતર બાજુ ચતુષ્કોણ ના વિકર્ણો દુભાગે છે.
સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે દુભાગે છે.
ચોરસના વિકર્ણો દુભાગે છે.
ચોરસના વિકર્ણો કાટખૂણે દુભાગે છે.
ONLINE TEST,કરંટ,મટીરીયલ,જનરલ નોલેજ,શોર્ટકટ ની ઝડપી માહીતી મેળવવા માટે અમારી ટેલીગ્રામ ચેનલમાં આજેજ જોડાઓ.અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરો
https://t.me/yuvasr
88 મી લંબાઈના દોરડાને વર્તુળાકાર આકારે મુકતા તેનો વ્યાસ કેટલો થશે.?
1 point
14 મીટર
22 મીટર
28 મીટર
44 મીટર
ભારતમાં સૌપ્રથમ લેખિત સંવિધાન કયારે રજૂ થયું હતું.?
1 point
1772
1773
1757
1858
જુમો કયા પ્રાણી ૫ર બેસીને ૫રણવા ગયો હતો.
1 point
વેણુ નામના પાડા ૫ર
હાથી ૫ર
ઊંટ ૫ર
ઘોડા પર
______ subjects are as difficult as English.
1 point
No other
very few
some other
Any other
કોષોની અખંડતા જાળવવા કયું વિટામીન જરૂરી છે?
1 point
A
B
E
K
' નથી કમાયા કૈ જીવનની કમાઈ છે; અમારે મન મૂડી અમારી માણસાઈ છે' આ પંક્તિ કોની છે.?
1 point
મીનપિયાસી
મરીઝ
અમૃતઘાયલ
જલન માતરી
“લીલુડી ધરતી” નામે બે ભાગમાં નવલકથા લખનાર સર્જકનું નામ જણાવો.
1 point
ઈશ્વર પેટલીકર
ચુનીલાલ મડિયા
પન્નાલાલ પટેલ
જયંતી દલાલ
Wright Brothers _______ the aeroplane.
1 point
invents
invented
invent
are
મૃગ તારાજૂથ કયારે દેખાય છે?
1 point
જાન્યુઆરી થી માર્ચ
ડિસેમ્બર થી ફેબ્રુઆરી
નવેમ્બર થી જાન્યુઆરી
માર્ચ થી જુન
17 ઓક્ટોબર, 1940 ગાંધીજીએ સામુહિક સત્યાગ્રહ બંધ કરી વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કર્યો હતો. નીચેનામાંથી કોણ વ્યક્તિગત સત્યાગ્રહી ન હતા.?
1 point
જવાહરલાલ નેહરુ
વલ્લભભાઇ પટેલ
વિનોબા ભાવે
બ્રહ્મદત્ત
Send me a copy of my responses.
Submit
reCAPTCHA
Privacy
Terms
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Forms