Request edit access
Maths Online Test 2
HP's Online Test
Sign in to Google to save your progress. Learn more
1. 1200  મીટર લાંબા પુલની બંને બાજુ બે વ્યક્તિ ઊભી છે .જો તે એકબીજાની તરફ ક્રમશ: 5 મી./મિનિટ અને 10  મી/મિનિટની ઝડપથી ચાલે છે, તો તે કેટલા સમયમાં એકબીજાને મળશે?
1 point
Clear selection
2. સુમન એક કામને 3 દિવસમાં પુરૂ કરી શકે છે અને સુમિત તે કામને 2 દિવસમાં પુરૂ કરી શકે છે. અને તેઓને કુલ રૂ|.૧૫૦ મળે છે. આમાં સુમનનો ભાગ શું?
1 point
Clear selection
3. બે સંખ્યાઓનો સરવાળો 40 છે અને તેમની વચ્ચેનો તફાવત 4 છે. તો બંને સંખ્યાઓનો ગુણોતર શું થાય?
1 point
Clear selection
4. કોઈ એક વર્ગમાં 30 કિ.ગ્રા વજનવાળા વિદ્યાર્થીની જગ્યાએ એક નવો વિદ્યાર્થી આવે છે ત્યારે  20 વિદ્યાર્થીઓના સરેરાશ વજનમાં 0.75 કિ.ગ્રાનો વધારો થાય છે. તો નવા આવેલ વિદ્યાર્થીનો વજન કેટલો હોય?
1 point
Clear selection
5. એક વેપારીને કોઈ એક વસ્તુ  રૂ. 240 માં વેચતા 10% ખોટ જાય છે તો તે જ વસ્તુને કેટલામાં વેચવાથી 20% નફો મળશે?
1 point
Clear selection
6. A તથા B ક્રમશ રૂ.12,000 અને રૂ.9,000ની રકમ લગાવીને એક વેપારની શરૂઆત કરે છે. ત્રણ મહિના પછી C પણ રૂ.15,000 લગાવીને તે વેપારમાં જોડાય છે. તો રૂ.9,500ના 6 માસના નફામાં Cને કેટલા રૂપિયા મળે?
1 point
Clear selection
7. કોઈ સંખ્યાના 20%, 120 થાય તો તે જ સંખ્યાના 120% શું થશે?
1 point
Clear selection
8. 4 X 16 X 64 = (b)3 તો  b=………..?
1 point
Clear selection
9. 12 વ્યક્તિ રોજના 8 કલાક કામ કરી તે એક કાર્ય 10 દિવસમાં પુરૂ કરે છે.જો તે જ કાર્ય 8 વ્યક્તિ સાથે 8 દિવસમાં પુરૂ કરવું હોય તો રોજના કેટલા કલાક કામ કરવું જોઈએ?
1 point
Clear selection
10. 5 વર્ષ પહેલા મહેશની ઉમર સુરેશની ઉમર કરતા 1/3 હતી જો અત્યારે મહેશની ઉમર 17 વર્ષ હોય તો, સુરેશની અત્યારની ઉમર કેટલી હોય?
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy