Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Gujarati Sahiyta Test 2
HP's Online Test
Sign in to Google
to save your progress.
Learn more
૧. 'હાસ્ય સમ્રાટ' તરીકે કોણ પ્રખ્યાત છે?
1 point
રમણલાલ નીલકંઠ
સુરેશ દલાલ
વિનોદ ભટ્ટ
જ્યોતીન્દ્ર દવે
Clear selection
૨. 'ગુજરાતી ગદ્યના પિતા' એટલે કોણ?
1 point
નર્મદ
સુંદરજી દેસાઈ
ઝીણાભાઈ દેસાઈ
ત્રિભુવનદાસ લુહાર
Clear selection
૩. "નિશાન ચૂક માફ નહિ માફ નીચું નિશાન" - કોની પંક્તિ છે?
1 point
ચં.ચી.મહેતા
ઝવેરચંદ મેઘાણી
બળવંત ઠાકોર
ધૂમકેતુ
Clear selection
૪. 'સ્મરણ યાત્રા' એ કોની આત્મકથા છે?
1 point
કનૈયાલાલ મુનશી
કાકા કાલેલકર
નર્મદ
ઝવેરચંદ મેઘાણી
Clear selection
૫. 'ખંડકાવ્યના પિતા' તરીકે કોણ ઓળખાય છે?
1 point
કલાપી
બ.ક.ઠાકોર
કવિ કાન્ત
બોટાદકર
Clear selection
૬. 'યુગમૂર્તિ-વાર્તાકાર' તરીકે ક્યાં સાહિત્યકાર ઓળખાય છે?
1 point
ચં.ચી.મહેતા
ર.વ.દેસાઈ
રા.વિ.પાઠક
જ્યોતીન્દ્ર દવે
Clear selection
૭. ગુજરાતી ભાષાનું પ્રથમ જીવન ચરિત્ર 'કોલંબસનો વૃતાંત' ના લેખક કોણ?
1 point
પ્રાણલાલ મથુરદાસ
રસિકલાલ પરીખ
કિશનસિંહ ચાવડા
હિતેન્દ્ર દેસાઈ
Clear selection
૮. 'ડોલનશૈલીના કવિ' તરીકે કોણ ઓળખાય છે?
1 point
ધૂમકેતુ
કલાપી
દલપતરામ
ન્હાનાલાલ
Clear selection
૯. "હા, પસ્તાવો! વિપુલ ઝરણું, સ્વર્ગેથી ઉતર્યું છે"- કોની રચના છે?
1 point
પૂજા દલવાડી
કલાપી
ઉમાશંકર જોષી
સંત પુનીત મહારાજ
Clear selection
૧૦. 'ભૂત' નિબંધના લેખક કોણ?
1 point
પ્રીતમ
દલપતરામ
શામળ ભટ્ટ
વલ્લભ મેવાડા
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report