ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી, અમદાવાદ: School of Education, Distance Education and Educational Technology
પ્રિય પૂર્વ પ્રશિક્ષણાર્થી મિત્ર,
કુશળ હશો,

આપશ્રીએ આપણી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી, અમદાવાદની School of Education, Distance Education and Educational Technology માંથી બી.એડ્ની પદવી પ્રાપ્ત કરેલ છે. જેનું આપની સાથે અમે પણ ગૌરવ અનુભવીએ છીએ.

NCTE (National Council of Teacher Education) અને QCI (Quality Council of India) વચ્ચે થયેલ MoU મુજબ દરેક NCTE માન્ય સંસ્થાએ સત્વરે માનાંકન (accreditation) કરાવવું ફરજીયાત છે. અને તે માટે નિયત કરાયેલી પ્રક્રિયાને અનુસરવું પડે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીની School of Education, Distance Education and Educational Technology યુનિવર્સીટીનો જ વિભાગ છે. આથી કેટલીક અદ્યતન વિગતો આપણે QCI અને NCTE ને આપવાની થતી હોઈ આપના અમૂલ્ય સમયમાંથી થોડો સમય ફાળવીને નીચે જણાવેલ ફોર્મમાં આપની જરૂરી અદ્યતન વિગતો ભરીને આભારી કરશોજી. આ વિગતો અગત્યની હોઈ સત્વરે પૂરી પાડવા વિનંતી છે.

આપણા સહિયારા વ્યવસાયિક વિકાસ અર્થે આપશ્રી નિયમિત રીતે યુનિવર્સીટી અને તેની School of Education, Distance Education and Educational Technologyના સંપર્કમાં રહો તે અપેક્ષિત છે. આપના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સાથે,


આપનો,
ડૉ. અજીતસિંહ રાણા
નિયામક, શિક્ષણશાસ્ત્ર
email: ajitsinh.rana@baou.edu.in
Email address *
પૂર્વ પ્રશિક્ષણાર્થીનું નામ *
બી.એડ્. એનરોલમેન્ટ નંબર *
બી.એડ્. પરીક્ષા ઉત્તીર્ણ કર્યાનું વર્ષ *
કેટેગરી
Clear selection
જાતિ *
કાયમી સરનામું *
ફોન નંબર *
બી.એડ્. પરીક્ષા પાસ કાર્ય પછીનો પ્રગતિ અહેવાલ જેમકે પ્રમોશન મળ્યું હોય, બીએડ્ની પદવીને લીધે આચાયૅ, માધ્યમિક, ઉચ્ચ માધ્ય શાળાઓમાં પસંદગી, TET/ TAT/ NET/ GSLET/ GPSC જેવી પરીક્ષાઓ પાસ કરેલ હોય તો તેની વિગતો. *
આપની અન્ય સિદ્ધીઓ / વિગતો
A copy of your responses will be emailed to the address you provided.
Submit
Never submit passwords through Google Forms.
reCAPTCHA
This form was created inside of Dr. Bababsaheb Ambedkar Open University. Report Abuse